DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Achrasan
CITY ahmedabad
FINAL PLOT# 936
SURVEY# 576 (Re-Survey, previous old survey no. 183/5)
NOTICE CONTENT
Public Notice This notice is regarding the land situated in village Acharasan, Taluka Kadi, District Mehsana. The land in question is Survey/Block No. 576 (Re-Survey, previous old survey no. 183/5), Khata No. 936, comprising of 0-16-70 Hectare - Are - Square Meter of old-registered agricultural land. This land is in the independent ownership and possession of Mr. Bhavin Vinodkumar Shah. There are no other heirs or owners, shares, encumbrances or liabilities on the land. It has been informed that this land is to be sold by Mr. Bhavin Vinodkumar Shah. We, as his lawyer, have been requested to provide a clear title opinion. Therefore, this notice is being published to any person claiming any right, share, claim, encumbrance, right of foreclosure, lien, attachment or interest in the said land. Anyone claiming any such right must provide a written notice along with original documents proving their claim within 7 (seven) days of the publication of this notice to the address mentioned below. Failing to do so, it will be considered that they have waived their right, share, encumbrance or interest in the land. After the expiry of the said period, the title certificate will be issued and the sale proceedings will be completed. The public is hereby informed. Date: 02/04/2025 Nibhish V. Desai Advocate, V.D. DESAI & CO. 212, 'Aakashrath', 2nd Floor, National Handloom Opposite, Lo Garden, Ahmedabad Phone: (M) 99982 17354
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે: અચરાસણ, તાલુકા કડી, જીલ્લા મહેસાણાની સીમના સર્વે/બ્લોક નંબરઃ ૫૭૬ (રી-સર્વે અગાઉના જુના સર્વે નંબરઃ ૧૮૩/૫) નીખાતા નંબરઃ ૯૩૬ થી સમાવેશ થયેલ કુલ ૦-૧૬-૭૦ હેકટર-આરે -ચોરસમીટરની જુનીશરતની ખેતીની જમીન ભાવિન વિનોદકુમાર શાહના સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની આવેલ તેમજ અન્ય કોઈના વારસાઈ કે માલીકી હકક, હિસ્સા, લાગભાગ કે બોજા રહીત હોવાનું જણાવી મજકુર બન્ને જમીનો અમારા અસીલને વેચાણ આપવાના હેતુથી ટાઈટલ કલીયર હોવા બાબતના અભિપ્રાય ની માંગણી અમો પાસે કરેલ છે. મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો હકક, હિસ્સો, દાવો, બોજો બાનાખતના હકકો, લીયન કે એટેચમેન્ટ કે લાગભાગ હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન ૭ (સાત) માં તેની ખરી નકલોવાળા દસ્તાવેજી પુરાવા સહીતની લેખીત જાણ અમોને નીચેના સરનામે કરવી અત્યથા મજકુર જમીન ઉપર આવા હકક, હીસ્સા, બોજા કે લાગભાગ તેઓએ સ્વેચ્છાએ જતા (વેઈવ) કરેલ છે તેમ સમજી મુદત વીત્યે ટાઈટલ સર્ટીફીકેટ આપવામાં આવશે તથા વેચાણની કાર્યવાહી પુર્ણ કરી લેવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી. તારીખ: ૦૨/૦૪/૨૦૨૫ નિભિષ વી. દેશાઈ એડવોકેટ, V.D. DESAI & CO. ૨૧૨, “આકાશરથ' બીજો માળ, નેશનલ હે્ડલુમ સામે, લો ગાર્ડન, અમદાવાદ ફોનઃ (મો) ૯૯૯૮૨ ૧૭૩૫૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap