NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that Shri Deepakbhai Navnitlal Parikh, resident of Ahmedabad, has applied for a title clearance certificate for the following land in the district and taluka Gandhinagar, village Moje Adalaj:
(1) Block/Survey Number - 1030/002/002, comprising 1034 square meters out of the total 10837 square meters.
(2) Block/Survey Number - 1016, comprising the full 7984 square meters.
In total, the land comprises 9018 square meters of both Block/Survey numbers. This land was allotted Final Plot Number - 42278/4 with an area of 5862 square meters in the preliminary Town Planning Scheme number - 10 (Adalaj-Por). The land is non-agricultural and is owned and possessed by the applicant in full, independently, and free from any encumbrances.
We have received a request for a title clearance certificate for the said land. If any other person has any claim, interest, share, right, or encumbrance on the said land, they are requested to inform us in writing within seven (7) days from the date of publication of this notice, along with supporting documents. If this is not done, it will be assumed that no other person has any claim, interest, share, right, or encumbrance on the said land and that any such claim has been waived. We will then issue a title clearance certificate. Any disputes after that will not be entertained.
Date: 12-06-2024.
Jani & Company.
Solicitors, Advocates & Corporate Attorneys,
House ‘“M”’, Mondial Retail Park, between ISKCON Temple and Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad-380059.
Phone Number: 29710100, 29710200.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનુ કે શ્રી
દિપકભાઈ નવનીતલાલ પરીખ,
રહેવાસી-અમદાવાદનાએ જીલ્લા તથા
તાલુકા ગાંધીનગરના ગામ મોજે
અડાલજના (૧) બ્લોક/સર્વે નંબર-
૧૦૩૦/૦૦૨/૦૦૨ ની કુલ ૧૦૮૩૭
ચોરસમીટર પૈકીની ૧૦૩૪ ચોરસમીટર
તથા (૨) બ્લોક/સર્વે નંબર-૧૦૧૬ ની
ફુલ ૭૯૮૪ ચોરસમીટર મળી બંને
બ્લોક/સર્વે નંબરોની કુલ ૯૦૧૮
ચોરસમીટરના ક્ષેત્રફળની જમીન, જેને
પ્રારંભિક ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર-
૧૦ (અડાલજ-પોર) માં ફાઈનલ પ્લોટ
નંબર-૪૨૨૭૮/૪ની ૫૮૬૨
ચોરસમીટર જમીન ફાળવાયેલી છે, તે
બીનખેતી થયેલી જમીન તેમની સંપુર્ણ,
સ્વતંત્ર, આગવી માલિકી અને કબજા
ભોગવટાની બોજારહીત હોવાનું
જણાવી સદરહુ જમીન પરત્વેના
ઉપરોકત જમીનમાલિકના ટાઈટલ્સ
કલીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો
અન્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો
કે બોજો હોય, તો તેઓએ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં
અમોને તેબદલના પુરાવા સહીત લેખિત
જાણ નીચેના સરનામે કરવી. જો તેમ
કરવામાં નહીં આવે, તો સદરહુ જમીન
ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો
કે બોજો નથી અને હોય, તો તે જતો
કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ
કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને
ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં.
તારીખ : ૧૨-૦૬-૨૦૨૪.
જાની એન્ડ કંપની.
સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ
કોર્પોરેટ એટર્નીઝ,
હાઉસ ‘“એમ'', મોન્ડીયલ રીટેઈલ
પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ
કલબની વચ્ચે, એસ.જી. હાઈવે,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯.
ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦,
૨૯૭૧૦૨૦૦,