Public Notice for Draft TP Scheme No. 23A (Adalaj)

Adalaj, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Adalaj
CITY auda
FINAL PLOT# 62
SURVEY# 1148
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that the land, non-agricultural, with an area of 2140 sq.m. under survey number 1148/1, which has been allocated as Final Plot No. 62 by the Draft TP Scheme No. 23A (Adalaj) located at the boundaries of Adalaj village in Gandhinagar District and Sub-district Gandhinagar Taluka. The land is included under the City Survey Ward Adalaj (Non-agricultural) with City Survey Number NA1148/Pir. The land is co-owned and possessed by (1) Bharatbhai Bababhai Patel and (2) Gangaben Ravjibhai Patel, free from all kinds of encumbrances. A request for the issuance of a clear title certificate has been made. If anyone has any claims, rights, interests, shares, or encumbrances on the said land, they should provide written proof to us within 7 days from the notice's publication day. If not provided within the said time, it will be considered that there are no such claims or encumbrances, and a title clearance certificate will be issued thereafter. No objections will be entertained post this. Date: 25/05/2024 D.V Desai & Company Advocates by Hitesh D. Desai 26/A, Narayannagar Society, Near Chandranagar 6 Roads, Paldi, Ahmedabad - 380007 Marketable and free from encumbrances.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ- ડીસ્ટ્રીકટ ગાંધીનગર તાલુકા ગાંધીનગરનાં ગામ મોજે અડાલજની સીમનાં સર્વે ન.૧૧૪૮ પૈકી ૧ ની ૨૧૪૦સ. ચો. મી. ની બીનખેતીની જમીન જેને ડ્રાફટ ટી.પી. સ્કીમ નં. ૨૩|એ (અડાલજ) નાં ફાઇનલ પ્લોટ નં.૬૨ ફાળવવામાં આવેલ છે તે બીનખેતીની જમીન જેનો સમાવેશ સીટી સર્વે વોર્ડ અડાલજ(બીનખેતી) નાં સીટી સર્વે નં.એનએ૧૧૪૮/પીર ફાળવવામાં આવેલ છે તથા જેનું ક્ષેત્રફળ ૨૧૪૦ સ. ચો. મી. નક્કી કરવામાં આવેલ છે તે બીનખેતીની જમીન (૧) ભરતભાઇ બબાભાઇ પટેલ તથા (૨) ગંગાબેન રાવજીભાઇ પટેલની કુલ સંયુક્ત માલિકી તથા કબજા ભોગવટાની તથા અન્ય તમામ પ્રકારનાં બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ ક્લિયર, બદલનાં પ્રમાણપત્રની માંગણી કરેલ છે તો ઉપરોક્ત જમીન ઉપર અન્ય કોઇ શખ્સનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન - ૭ (સાત) માં અમોને તે બદલનાં દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં જાણ નીચેનાં સરનામે રજી. એ. ડી. પોસ્ટ થી કરવી. જો તેમ કરવામાં નહિ આવે તો ઉપરોક્ત જમીન ઉપર અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો કે દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમજ સમજી અમો ટાઇટલ્સ ક્લીયરન્સનું સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તા. ૨૫/૦૫/૨૦૨૪ ડી. વી. દેસાઇ એન્ડ કંપની એડવોકેટસ વતી હિતેષ ડી. દેસાઇ ૨૬/એ, નારાયણનગર સોસાયટી, ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭ માર્કેટેબલ અને બોજા રહિત હોવા | ટે.નં. ૨૬૬૨૧૭૯૩/ ૨૬૬૪૨૦૨૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap