DISTRICT Gandhinagar
TALUKA Adalaj
VILLAGE Adalaj
CITY auda
SURVEY# 1315
NOTICE CONTENT
Public Notice Moje - Adalaj District Sub-District Gandhinagar (Zone-2) Taluka Moje - Adalaj Village boundary block No. 1315 Ha. Are. Cho. Mi. 0-37-43 Agricultural land owned by Ramesh Bhai Babubhai Patel and Chaturbhai Babubhai Meshiya. This land is free from any legal disputes and is being sold to our client. We are being requested to provide a title clearance opinion on this land. If anyone has any encumbrance, charge, right of cultivation or any other kind of possession right, or any kind of share on this land, then inform us in writing with proof at the below address within 7 days. If no response is received within the stipulated time, it will be understood that no one has any right on this land, and if anyone has, they have relinquished it. After the deadline, we will issue a title clearance opinion certificate for this land and no objections or disputes will be accepted thereafter. Date: 04-06-2024 Manish Kanubhai Patel, Advocate Chirag Dashrathbhai Patel, Advocate Amit Dashrathbhai Patel, Advocate Het Shankarbhai Patel, Advocate Balchandbhai K. Patel Associates Te. A/202, Second Floor, S. G. Business Hub, Gota Overbridge, S. G. Highway, Gota, Ahmedabad. Mob. 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે - અડાલજ ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ ગાંધીનગર (ઝોન-૨) તાલુકાના મોજે - અડાલજ ગામની સીમનાં બ્લોક નં.૧૩૧૫ ની હે.આરે.ચો.મી.૦-૩૭-૪૩ ની ખેતીની જમીન રમેશભાઈ બાબુભાઈ પટેલ તથા ચતુરભાઈ બાબુભાઈ મેશીયાની સંયુક્ત માલિકી, કબજા, ભોગવટાની તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગયાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અતે હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તેપછીથી વેઈનોડો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૪-૦૬-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડ્વોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ કે. પટેલ એસોસીએટ્સ ટે.એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજપાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap