NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that Shri Maheshbhai Vallabhbhai Gajera, resident of Trisa-2, Block Number-29, Amin Marg, Rajkot-360001, has applied for a certificate of title clearance for agricultural land of total 2883 square meters in the area of Adalaj village, Gandhinagar district and taluka, Block Number-219/001. He claims to have full, independent, self-acquired, exclusive ownership and possession of this land free from any encumbrances. Therefore, if any person has any claim, interest, right, share, claim or encumbrance of any kind on the said land, they are requested to inform us in writing, with proof, at the address below within 7 (seven) days of the publication of this notice. If this is not done, it will be assumed that there is no claim, interest, right, share, claim or encumbrance of any kind of any other person on the said land and if any, it is deemed to have been waived. We will issue a certificate of title clearance after that and no further objections will be entertained.
Date: 29-03-2025.
Jani & Company.
Solicitors, Advocates & Corporate Attorneys.
House "‘“M'', Mondial Retail Park, between ISKON Temple and Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad-380059.
Phone Number: 29710100, 29710200.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
શ્રી મહેશભાઈ વલ્લભભાઈ ગજેરા,
રહેવાસી-ત્રીસા-૨, બ્લોક નંબર-૨૯,
અમીન માર્ગ, રાજકોટ-૩૬૦૦૦૧
નાએ જીલ્લા અને તાલુકા ગાંધીનગરના
ગામ મોજે અડાલજના બ્લોક નંબર-
૨૧૯/૦૦૧ ની કુલ ૨૮૮૩
ચોરસમીટરના ક્ષેત્રફળની ખેતીની
જમીન તેમની સંપુર્ણ, સ્વતંત્ર,
સ્વપાર્જત, આગવી માલિકી અને કબજા
ભોગવટાની બોજારહીત હોવાનું
જણાવી સદરહુ જમીનના તેમના
ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા
બદલના પ્રમાણપત્રની અમારી પાસે
માંગણી કરેલી છે. તો સદરહુ જમીન
ઉપર જો અત્ય કોઈ શખ્સનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હકક, હિત,
હિસ્સો, દાવો કે બોજો હોય, તો તેઓએ
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭
(સાત) માં અમોને તે બદલના પુરાવા
સહીત લેખિત જાણ નીચેના સરનામે
કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો
સદરહુ જમીન ઉપર અન્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક,
હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને
હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી
અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ
આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર
ચાલશે નહીં.
તારીખ : ૨૯-૦૩-૨૦૨૫.
જાની એન્ડ કંપની.
સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ
કોર્પોરેટ એટર્નીઝ,
હાઉસ “‘“એમ'', મોન્ડીયલ રીટેઈલ
પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ
કલબની વચ્ચે, એસ.જી. હાઈવે,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯.
ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦,
૨૯૭૧૦૨૦૦