NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that, under the Registration District of Gandhinagar, Sub-district and Taluka of Gandhinagar, within the limits of Village Adalaj, Account Number: 2268, Survey/Block Number: 297 (Old Survey Numbers: 217/5), out of the total area of 0-72-84 Hectares, i.e., 7280 sq.m., 4370 sq.m. is non-agricultural land and 2914 sq.m. is reserved land. The entire freehold ownership and possession of this property, free of any encumbrances, belongs to Vasantbhai Shantilal Adani. It has been decided to sell this property according to our principal's instructions. The owners of the above-mentioned land have requested us for the Title Clearance Certificate of the said land. If anyone has any claims, rights, interest, shares, or any types of encumbrances, maintenance rights, etc., they must inform us at the address below within seven (7) days from the publication of this notice with written evidence, otherwise it will be understood that there are no such claims on this land and the same is waived on behalf of the owners, and we shall issue a Title Clearance Certificate. There will be no disputes thereafter. Please take note of this.
Date: 27-05-2024
Sachinkumar V. Patel (Advocate)
Vandanaben S. Patel (Advocate)
Advocate
Himanshu V. Patel
Office Number: 206, Second Floor,
"City Center-2", near Heer Party Plot,
Shukan Mall Cross Road, Science City Road, Sola, Ahmedabad-380060
Mobile Number: 8849066522
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ
ડીસ્ટ્રીક્ટ અને તાલુકા ગાંધીનગરના
મોજે-ગામ અડાલજની સીમના ખાતા
નંબર.:-૨૨૬૮, સરવે/બ્લોક નંબર.:-
૨૯૭ (જુના સરવે નંબરઃ ૨૧૭/૫) ની
કુલ હે આરે ચો.મી. ૦-૭૨-૮૪ યાને
કે ૭૨૮૪ ચો.મીટર પૈકી ૪૩૭૦
ચો.મીટર બિનખેતીની જમીન તથા
કપાતજતી ૨૯૧૪ચો.મીટરની જમીન
વસંતભાઈ શાંતીલાલ અદાણી ની કુલ
સ્વતંત્ર માલીકી તથા કબ્જા ભોગવટાની
તથા અન્ય તમામ પ્રકારના બોજા મુકત
હોવાનું જણાવી સદરહુ જમીન અમારા
અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ
છે. અમારા અસીલની સુચના મુજબ
ઉપરોકત જમીન માલીકોએ અમારી
પાસે સદરહુ જમીનના ટાઈટલ
કલીયરન્સ સર્ટીફિકેટ મેળવવા માટે
માંગણી કરેલ છે. સદર જમીન ઉપર
કોઈપણ શખ્સનો કોઈપણ પ્રકારનો
લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો
કે બોજો કે ભરણ પોષણના હક્કો તથા
ઈત્યાદી તમામ પ્રકારના હક્કો પોષાતા
હોય તો અમોને નીચેના સરનામે આ
નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત)માં
લૈખિત આધાર પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી, નહિ તો
સદર જમીનો ઉપર કોઈનો કોઈપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત,
હિસ્સો વિગેરે પોષાતો નથી અને હોય
તો તે સદર જમીનોના માલીકોની
તરફેણમાં જતો યાને કે વેવ કરેલ છે,
તેમ સમજી સદર જમીનોના ટાઈટલ
કલીયરન્સ સર્ટીફિકેટ આપીશુ.
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં. તેની નોંધ લેશો.
તારીખ : ૨૭-૦૫-૨૦૨૪
સચિનકુમાર વી. પટેલ (એડવોકેટ
વંદનાબેન એસ. પટેલ (એડવોકેટ
એડવોકેટ
હિમાંશુ વી. પટેલ
ઓફિસ નંબરઃ ૨૦૬, સેકન્ડ ફલોર,
“સીટી સેન્ટર-૨'', હીર પાર્ટી-પ્લોટ
પાસે, શુકન મોલ ક્રોસ રોડ, સાયન્સ
સીટી રોડ, સોલા, અમદાવાદ-
3૮૦૦૬૦
મો.નંબર.ઃ:- ૮૮૪૯૦ ૬૬૫૨૨