DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Adalaj
CITY auda
SURVEY# 297 (Old Survey Number: 217/5)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, in the sub-district and taluka of Gandhinagar, within the limits of the village Adalaj, Survey/Block Number: 297 (Old Survey Number: 217/5) with a total area of 0-72-84, which is 7284 sq.m, out of which 4370 sq.m is non-agricultural land and 2914 sq.m is agricultural land, are entirely owned and in possession of Vasantbhai Shantilal Adani, free from all kinds of encumbrances. It has been decided to sell this land to our client. According to our client's instructions, the landowners have requested us for a Title Clearance Certificate. If anyone holds any interest, rights, claims, or encumbrances on the said land, they must notify us with written evidence within 7 days from the publication of this notice at the address below, failing which it will be deemed that no such interests exist and a Title Clearance Certificate will be granted in favor of the landowners. No disputes will be entertained thereafter. Date: 27-05-2024 Sachinkumar V. Patel (Advocate) Vandanaben S. Patel (Advocate) Himanshu V. Patel Office Number: 206, Second Floor, 'City Centre-2', near Heer Party-Plot, Shukan Mall Cross Road, Science City Road, Sola, Ahmedabad-380060 Mobile Number: 8849066522
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ ડીસ્ટ્રીક્ટ અને તાલુકા ગાંધીનગરના મોજે-ગામ અડાલજની સીમના ખાતા નંબર.:-૨૨૬૮, સરવે/બ્લોક નંબર.:- ૨૯૭ (જુના સરવે નંબરઃ ૨૧૭/૫) ની કુલ હે આરે ચો.મી. ૦-૭૨-૮૪ યાને કે ૭૨૮૪ ચો.મીટર પૈકી ૪૩૭૦ ચો.મીટર બિનખેતીની જમીન તથા કપાતજતી ૨૯૧૪ચો.મીટરની જમીન વસંતભાઈ શાંતીલાલ અદાણી ની કુલ સ્વતંત્ર માલીકી તથા કબ્જા ભોગવટાની તથા અન્ય તમામ પ્રકારના બોજા મુકત હોવાનું જણાવી સદરહુ જમીન અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. અમારા અસીલની સુચના મુજબ ઉપરોકત જમીન માલીકોએ અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ મેળવવા માટે માંગણી કરેલ છે. સદર જમીન ઉપર કોઈપણ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો કે ભરણ પોષણના હક્કો તથા ઈત્યાદી તમામ પ્રકારના હક્કો પોષાતા હોય તો અમોને નીચેના સરનામે આ નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત)માં લૈખિત આધાર પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી, નહિ તો સદર જમીનો ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો વિગેરે પોષાતો નથી અને હોય તો તે સદર જમીનોના માલીકોની તરફેણમાં જતો યાને કે વેવ કરેલ છે, તેમ સમજી સદર જમીનોના ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ આપીશુ. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. તેની નોંધ લેશો. તારીખ : ૨૭-૦૫-૨૦૨૪ સચિનકુમાર વી. પટેલ (એડવોકેટ વંદનાબેન એસ. પટેલ (એડવોકેટ એડવોકેટ હિમાંશુ વી. પટેલ ઓફિસ નંબરઃ ૨૦૬, સેકન્ડ ફલોર, “સીટી સેન્ટર-૨'', હીર પાર્ટી-પ્લોટ પાસે, શુકન મોલ ક્રોસ રોડ, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ- 3૮૦૦૬૦ મો.નંબર.ઃ:- ૮૮૪૯૦ ૬૬૫૨૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap