Public Notice for TP Scheme No.11 part B

Adalaj, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Adalaj
CITY auda
FINAL PLOT# 154
SURVEY# 33
NOTICE CONTENT
Public Notice: District Gandhinagar, sub-district and taluka Gandhinagar, within the limits of village Adalaj, Account No.19, Survey/Block No. 337, Hectare Acre Square Meter: 0-98-14. The land included in TP Scheme No.11 (Adalaj) Part-B has been allocated Area Square Meter: 6379 under Final Plot No.154 which is multipurpose non-agricultural land. Owners Meenaben Pramodbhai Jasulal (widow), Vishal Pramodbhai, Hasmukh Gokalbhai, Sureshbhai Vinodbhai, Nirmalaben Vinodbhai, Kalpesh Vinodbhai, Bharatbhai Manubhai, Hashabin Manubhai, Heenaben Manubhai, Sakarben Jasubhai Gokalbhai (widow), Reshmaben Bharatbhai, Zarna Bharatbhai, Akash Bharatbhai, Shruti Vijaykumar Amin, Ruchi Vijaykumar Amin and Sanket Vijaykumar Amin hold collective independent ownership and possession, and are free from all types of encumbrances. Furthermore, a demand has been made for a Title Clearance Certificate advising us about any person or person having any kind of claim or rights to provide evidence within 7 days, failing which it will be considered that no claims exist regarding the land and the title clearance certificate will be issued thereafter without any further disputes. Please take note. Dated 28/05/2024. Modi Law Associates Advocate Malik Dilipbhai Modi Address: 609-614, Sixth Floor, 'B' Block, Shilp Corporate Park, Beside Aaron Spectra, Rajpath Rangoli Road, Bodakdev, Ahmedabad-380059. Telephone No.: 40072828, 40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ ડીસ્ટ્રીક્ટ તથા તાલુકા ગાંધીનગરનાં મોજે ગામ અડાલજની સીમનાં ખાતા નં.૧૯ ની સર્વે/બ્લોક નં.૩૩૭ વાળી હે.આરે.ચો.મી. ૦-૯૮-૧૪ જમીનનો સમાવેશ ટી.પી. સ્કીમ નં.૧૧ અડાલજ) પાર્ટ-બી માં થતાં તેને ફાઈનલ પ્લોટનં.૧૫૪તથાસ.ચો.મી.: ૬૩૭૯ ક્ષેત્રફળ ફાળવવામાં આવેલ છે તે ફાઈનલ પ્લોટ નં.૧૫૪ વાળી સ.ચો.મી. : ૬૩૭૯ મલ્ટીપર્પઝ બીનખેતીની જમીન ૧) મીનાબેન પ્રમોદભાઈ જસુલાલની વિધવા, (૨) વિશાલ પ્રમોદભાઈ, (૩) હસમુખ ગોકળભાઈ, (૪) સુરેશભાઈ વિનોદભાઈ, (૫) નિર્મળાબેન વિનોદભાઈ, (૬) કલ્પેશ વિનોદભાઈ, ૭) ભરતભાઈ મનુભાઈ, (૮) હષાબિન મનુભાઈ, (૯) હીનાબેન મનુભાઈ, ૧૦) સાકરબેન જસુભાઈ ગોકળભાઈની વિધવા, (૧૧) રેશમાબેન ભરતભાઈ, ૧૨) ઝરણા ભરતભાઈ, (૧૩) આકાશ ભરતભાઈ, (૧૪) શ્રુતિબહેન વિજયકુમાર અમીન, (૧૫) રુચીબહેન વિજયકુમાર અમીન તથા (૧૬) સંકેત વિજયકુમાર અમીન ની સહિયારી કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત તાકરજી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ ઉપરોકત જમીન પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો યા હકક-દાવો આવેલ હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન-૭ માં નીચેના સરનામે રજી.એ.ડી. પોસ્ટ દ્વારા જાણ કરવી, જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે તો ઉપરોકત જમીન પરત્વે હરકોઈ શખ્સનાં કોઈ હકકો આવેલ નથી અગર આવેલ હોય તો જમીનનાં માલિકની તરફેણમાં જતાં કરેલ છે તેમ સમજી ઉપરોકત જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી આપવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી. તા.૨૮/૦૫/૨૦૨૪ મોદી લૉ એસોસીએટ્સ મોલીક દિલીપભાઈ મોદી એડવોકેટ ૬૦૯-૬૧૪, છઠો માળ, ““બી'' બ્લોક, શીલ્ય કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેક્ટ્રાની બાજુમાં, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ટે.નં. : ૪૦૦૭૨૮૨૮ | ૪૦૦૭૧૯૨૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap