DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Adalaj
CITY auda
SURVEY# 902/002/002
NOTICE CONTENT
Public Notice Moje - Adalaj District Gandhinagar Sub-District (Zone-2) Gandhinagar Taluka, Moje - Adalaj village boundary block No. 902/002/002, he.are.cho.mi. 0-30-75 agricultural land (1) Nareshbhai Ambalal, (2) Kalyanaben Nareshkumar Prajapati, (3) Nancy Nareshkumar Prajapati, (4) Minor Om Nareshkumar Prajapati, joint ownership, possession, enjoyment, all types of burdens and legal disputes are free. We have received a request for our opinion regarding title clearance. If anyone has any burden, charge, farming rights, gunot rights or any other type of possession rights or interest in the said land, please inform us in writing with proof at the address below within 7 days by registered post. If this is not done, it will be considered that no one has any rights in the said land, and if they do, they have waived them. After the expiry of the deadline, a certificate regarding the opinion of title clearance of the said land will be issued and no further objections or disputes will be allowed. Date: 12-06-2024 Manish Kannubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai Associates Address: A/202, Second Floor, S.G. Business Hub, Gota Overbridge Near, S.G. Highway, Gota, Ahmedabad. Mobile: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે -અડાલજ ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડિસ્ટ્રીક્ટ (ઝોન-૨) ગાંધીનગર તાલુકાનાં મોજે - અડાલજ ગામની સીમતાં બ્લોક નં.૯૦૨/૦૦૨/૦૦૨ ની હે.આરે.ચો.મી.૦- ૩૦-૭૫ તી ખેતીની જમીન (૧) નરેશભાઈ અંબાલાલ, (૨) કલ્યનાબેન નરેશકુમાર પ્રજાપતિ, (૩) નેન્સી નરેશકુમાર પ્રજાપતિ, (૪) સગીર ઓમ નરેશકુમાર પ્રજાપતિની સંયુક્ત માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારતા બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત ૨જી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૧૨-૦૬-૨૦૨૪ મનીષ કંનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ એસોસીએટસ ઠે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap