NOTICE CONTENT
Public Notice
In the district of Gandhinagar and the taluka of Gandhinagar, village Mojé Adalaj, within the limit of Survey block number. 699 (Old survey number. 555), Account number. 2451, and an area of 13658 square meters of non-agricultural land included in the city survey as City Survey Number NA699 with Sheet Number NA9 and area 136958 square meters allocated from which 8870.4 square meters are non-agricultural. The land is under the sole ownership and possession of 1) Anil Vashrambhaibhai Matliya (with a share of 3695.65 sq. m.), 2) Hasmukh Chandulal Patel (with a share of 738.95 sq. m.), 3) Vinodchandra Rasottamdas Patel (with a share of 1478.80 sq. m.), 4) Prafulbhai Parshottambhai Kordiya (with a share of 2957.0 sq. m.), and as informed to us, they have claimed a clear title certificate.
None has the right to sell, heritage rights, or any interest, burden, or charge over the mentioned land since the publication of this public notice. Any such claims must be evidenced in writing and communicated to us via registered post at the address below within 7 days from the notice. After this duration, it will be considered that there are no encumbrances on the mentioned land. We will issue a clear title certificate for the mentioned land, and no disputes will be entertained thereafter.
Vijay Patel and Associates, Vijay Patel, Jayesh Patel, Jayraj Patel, Radhika Patel, Janisha Patel, Advocates, 202, Solitaire, Sunrise Park, Bodakdev, Ahmedabad, Phone No. 40076008
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડિસ્ટ્રીકટ ગાંધીનગરસબ-ડીસ્ટ્રીકટ અને
તાલુકા ગાંધીનગરના ગામ મોજે
અડાલજની સીમના ૧) બ્લોક નંબર.
૬૯૯ (જુનાસર્વે નંબર. ૫૫૫), ખાતા
નંબર. ૨૪૫૧, ચોરસમીટર. ૧૩૬૫૮
ની બીનખેતીની જમીન જેનો સમાવેશ
સીટી સર્વેમાં થતા સીટી સર્વે નંબર.
એનએ૬૯૯ જેનો શીટ નંબર.
એનએલ૯, ચોરસમીટર. ૧૩૬૯૫૮
ફાળવેલ જે જમીન પૈકી ચોરસમીટર.
૮૮૭૦.૪ ની બીનખેતી ૧) અનિલ
વશરામભાઈભાઈ માટલીયા
(વ.વ.૩૬૯૫.૬૫ ચો.મી. મુજબના
હિસ્સેદાર), ૨) હસમુખ ચંદુલાલ પટેલ
(વ.વ. ૭૩૮.૯૫ ચો.મી. મુજબના
હિસ્સેદાર), ૩) વિનોદચંદ્ર
રષોત્તમદાસ પટેલ,
વ.વ.૧૪૭૮.૮૦ ચો.મી. મુજબના
હિસ્સેદાર) ૪) પ્રફુલભાઈ
પરસોત્તમભાઈ કોરડિયા,
(વ.વ.૨૯૫૭.૦ ચો.મી. મુજબના
હિસ્સેદાર) સર્વે ઠે. અમદાવાદનાં એ
તેઓની કુલ સ્વતંત્ર માલિકીપણા અને
કબજા ભોગવટામાં આવેલી છે તેમ
જણાવી અમારી પાસે ટાઈટલ ક્લીયર
સર્ટીફિકેટની માંગણી કરેલ છે. એ
રીતેની ઉપરોકત જમીન ઉપર કોઈનો
વેચાણ હક્કોનો, ખેડહક્કોનો,
વારસાઈનો કે કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિસ્સો, હીત, સંબંધ,
બોજો, ચાર્જ હોય તો તે આ જાહેર
નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન - ૭ માં
અમોને તે બદલના લેખિત પુરાવાઓ
સહીત રજી. પોસ્ટથી નીચેના સરનામે
જાણ કરવી તેમજપુરાવા સીવાયના વાંધા
ઘ્યાન ઉપર લેવામાં આવશે નહીં અને
તેમ કરવામાં કસુર થશે તો મુદત વીતે
મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ
પ્રકારનો બોજો નથી અને જો હોય તો તે
જતા કર્યા છે તેમ સમજી મજકુર જમીન
અંગે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ અમો
આપીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની તકરાર ચાલશે નહીં.
વિજય પટેલ એન્ડ એસોસીએટસ
વિજય પટેલ, જયેશ પટેલ,
જયરાજ પટેલ, રાધિકા પટેલ,
જેનીશા પટેલ એડવોકેટસ,
૨૦૨, સોલીટેર, સનરાઈઝ પાર્ક,
બોડકદેવ, અમદાવાદ,
ફોન નં. ૪૦૦૭૬૦૦૮