Public Notice for Sthapit Residency

Adgam, Surat

DISTRICT Surat
TALUKA Kamrej
VILLAGE Adgam
CITY surat
FINAL PLOT# 58
SURVEY# 448, 443, 442, 440/1, 440/2, 449, 441
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that the property described below is owned and occupied by Maheshwariben Viralbhai Jayani. The sale deed of this property is registered in the sub-registrar's office, Surat (Kamrej) under deed number 1359 on 15/04/2022. The original sale deed and the original receipt for payment of registration fee are missing. Despite searching, they have not been found. If anyone has any claim, interest, objection, obstruction, restraint, charge, lien, or any other claim on this property, they are requested to present the relevant documentary evidence along with a written statement to our advocate at the address below within 6 days. Any claims received after this deadline will not be considered. The loan for this property will be provided by Axis Bank Limited, Surat, and a mortgage will be registered on this property. District: Surat, Sub-District, Taluka: Kamrej, Revenue Survey No. 448, 443, 442, 440/1, 440/2, 449, 441 of which survey no. 442 and 443 are included. Out of 12931 sq.m. of non-agricultural land registered in Block No. 413/K, a plot No. 58 (K.J.P. after conversion, as per revenue record, plot no. 58) with 40 sq.m. area. The property with 9.40 sq.m. built-up area including ground floor construction and 32.54 sq.m. share in the road, road, C.O.P. and other unallocated land, totaling 91.94 sq.m. All rights, interests, including those below the surface, up to the sky, are also included in this property. Office: 1/624, Ground Floor, Kharwa Moholla, Near Sarang Gym, Opposite Multi-storey Building, Tirupati Plaza Road, Girish K. Patel, Nanpura, Surat - 395001. (Mob: 6016288010) Advocate
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ જત આથી જાહેર જનતા ને જણાવવાનું કે, નીચે જણાવેલ વણન અને વિગતવાળી મિલકત હાલના માલીક મહેશ્વરીબેન વિરલભાઈ જયાણીની સ્વતંત્ર માલીકી તયા ભોગવટા હેઠળ ચાલી આવેલ છે. સદરહુ મિલકતનો. અગહક્કધારીનાઓનો મહેરબાન સુરત(કામરેજ)નાં સબ-રજીસ્‍્ટ્રારાની કચેરીમાં વેચાણ દસ્તાવેજ નંબર: ૧૩૫૯ યી તારીખ: ૧૫/૦૪/ર૦રર નારોજ રજીસ્ટડ નોંધાયેલ છે. આમ ઉપરોકત વિગત મુજબનો અસલ વેચાણ દસ્તાવેજ તથા રજીસ્ટ્રેશન ફી ભર્યા અંગેની અસલ સ્સીદ ગેસવલ્લે ચાને ગુમ થયેલ છે. જે શોધખોળ કરતા મળી આવેલ નથી. મજકુર મિલકતમાં જો કોઈ લાગ- ભાગ, હકક-હિસ્મો, વાંધો, વિરોધ, અવરોધ, અટકાયત, ચાજ, બોળો કે લીયન હોઈ ક કોઈ અન્ય [કોઈપણ પ્રકારનો વાંધો હોય તો દિન-6 માં લેબિત દસ્તાવેજી પુરાવા સાથે અમારા નીચે જણાવેલા એડવોકેટશ્વી ની પાયે આવી નંધાવી જવા. લો મુદત વિત્ટે ડીઈના કોેપણ જાતના વાધાઓ આવશોતો તેવા વાંધાઓ ધ્યાને લેવામાં આવરો નહીં અને એકિસસ બેંક લીમીટેડ, સુરતના દ્વારા ધિરાણ આપવામાં આવશે અને સદર મિલકત પર મોર્ગેજ કરી પ્રચમ ચાજ એક્સિસ બેંક લીમીટડ, સુરતનો રહેશે જેની આથી તમામે! le ડીસ્ટ્રીકટ! સુરત, સબ ડીસ્ટ્રીકટ, તાલુઃ કામરેજના, રેવન્યુ સ્વ નું. ૪ણ ૪૪૮, ૪૪૩, ૪૪૨, ૪૪૦/૧, ૪૪૦/ર, ૪૪૯, ૪૪૧ જે પૈકી સર્વે નં. ૪૪૨ તયા ૪૪૩ નો સમાવેશ કરી બ્લોક નં, ૪૧૩/ક થી નોંધાયેલી બીનખેતીની ૧૨૯૩૧ ચો.મી. જમીનમાં આયોજન કરવામાં આવેલ ““સથાટ રેસીડેન્સી! માં રહેણાંક હેતુ માટે પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં. ૫૮ (કે.જે.પી કુરતી બાદ રેવન્યુરેકક છ[/પર મુજળ હલોક નુ સયગ/૦/૫૮) વાળી પલ.૪૦ ચો.મી. ોટેડ એરીયાનુ મિલ મા ત્રફળ ધરાવતી મિલકતનો (૯.૪૦ ચો.મી. બિલ્ટપ એરીયા મુજબ કરેલ ગ્રાઉન્ડ ફલોરના બાંધકામ સહિત તેમજ તેને લાગુ રોડ, રસ્તા, સી.ઓ.પી. માં ફાળે પડતી વણ-વરહેંચાચેલ હિસ્સાની જમીનમાં ૩ર.૫છ ચો.મી. હિસ્સા સહિત કુલ્લે ૯૧.૯૪ ચો.મી. મિલકત તથા તેને લાગતા વળગતા અંદરના તથા બહારના ઉપર આકાશ થી નીચે પાતાળ સુધીનાં તમામ હકક, હિસ્સા સહીતનો કુલ દરોબસ્ત. ઓફિસ: ૧/૬ર૪, ગાઉન્ડ ફલોર, ખારવા મહોલ્લો, સારંગ જીમ નજીક, બહુમાળી બિલ્ડીંગ સામે, તિરૂપતિ પ્લાઝા રોડ, ગિરીશ કે. પટેલ નાનપુરા, સુરત-૩૯૫૦૦૧. (મો. :6૦૧૬૨૮૮૦૧૦) એડવોકેડ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap