NOTICE CONTENT
District Gandhinagar Sub District Kalol, in the village of Adhana, on the outskirts of the revenue re-survey/block no. -12 (old survey block no. -12/1) of a total of 4207 sq. m., 2100 sq. m. of non-agricultural land is deducted, leaving 2107 sq. m. of land, of which 702 sq. m. is agricultural land with account no. - 998, is owned by Thakur Masangji Jivaji, and is in independent possession and enjoyment, as stated in the request for a title clear certificate of the said land. If any person, bank, institution or firm has any kind of encumbrance, right, share, possession or enjoyment over the said land, then within 7 days of the publication of this notice, it should be registered by registered post, with proof, to the address below. Otherwise, after the expiry of the time, no one will have any kind of right, share, possession, enjoyment or encumbrance on the said land, and if any, it is considered to be extinguished. The title clear certificate will be issued accordingly. Date: 1-4-2025 Prakash J. Rajpurohit, Advocate 2, Sudarshan Society, M.P. Adalaj, Ta.Ji. Gandhinagar. Mob: 9824410188.
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ
ડીસ્ટ્રીક્ટ કલોલ ના મોજે ગામ અઢાણા|
ની સીમના રેવન્યુ રી-સર્વે/બ્લોક નં.
-૧ર (જુનાસર્વેબ્લોકનં. -૧૨/૧-
અ) ની કુલ ૪૨૦૭ ચો.મી. પૈકી
૨૧૦૦યો.મી. બિનખેતીની જમીન
બાદ કરતા બાકી રહેતીન ૨૧૦૭
ચો.મી. જમીન પૈકી ૭૦૨ ચો.મી.,
ખાતા નં. - ૯૯૮ વાળી ખેતીની
જમીન ઠાકોર માસંગજી જીવાજીની
સ્વતંત્ર માલિકી, કબજા
ભોગવટાવાળી આવેલ હોવાનુ
જણાવી સદરહુ જમીનના ટાઈટલ
ક્લીયર સર્ટીફીકેટની માંગણ્ધી કરેલ
છે. તો સદરહુ જમીન ઉપર કોઈપણ
વ્યક્તિ, બેન્ક, સંસ્થા કે પેઢીનો
કોઈપણ પ્રકારનો બોજો, લાગભાગ|
હક્ક, હિસ્સો, કબજો ભોગવટો
પોષાતો હોય તો આ નોટીસ પ્રસિધ્ધ
થયે દિન-૭ માં નીચેના સરનામે!
લેખીતમાં પુરાવા સાથે, રજી. પોસ્ટ!
એ.ડી. થીજાણ કરવી. અન્યથા મુદત
વિતે સદરહુ જમીન ઉપર કોઈનો
કોઈપણ જાતનો લાગભાગ કે હક્ક,
હિસ્સો, કબજો-ભોગવટો કે બોજો
પોષાતો નથી અને હોય તો તે જતો
કરેલ છે. તેમ સમજી ટાઈટલ ક્લીયર,
સર્ટીફીકેટ આપવામાં આવશે.
તારીખ:-૧-૪-૨૦૨૫
પ્રકાશ જે. રાજપુરોહિત, એડવોકેટ
૨, સુદર્શન સોસાયટી,
મુ.પો.અડાલજ,
તા.જી. ગાંધીનગર.
મો.૯૮૨૪૪૧૦૧૮૮