NOTICE CONTENT
We, Advocate Sangramsinh P. Chauhan, 84, Durgnagar, Tube Company, Old Padra Road, Vadodara - 20, on behalf of our client, Ajay Ramniklal Thakkar, residing at 7, Durgnagar Society, Old Padra Road, Patel Tube Company, Vadodara - 390020, hereby inform the public through this public notice that:
Our client's deceased father, Ramniklal Manilal Thakkar, and deceased mother, Jayaben Ramniklal Thakkar, jointly owned ancestral immovable properties located in the city of Bhavnagar, details of which are given below. As our client is the legal son and direct heir, we are entitled to a 50% share in all the properties. Since our client does not reside in Bhavnagar and written permission from us is required, we hereby inform any individual, person, community, group, institution, association, financial company, nationalized bank, cooperative bank, etc., that no transactions related to these properties shall be carried out without the written consent and signature of our client, and without informing him. Furthermore, our client has not given any power of attorney or any such documents to any person for the management, sale, or arrangement of the properties listed below. However, if any person makes false or fabricated claims, our client shall not be bound, and such claims shall be deemed null and void from the outset.
This shall be noted by all.
**List of the Properties:**
1. Revenue Survey Number 37/1-2 in the village of Adhaiwada, Taluka of Bhavnagar district, and within Ward Number Adhaiwada (non-agricultural), a plot with plot number 17, with an area of 542.80 square yards.
2. In the Ambawadi area of the city of Bhavnagar, a flat numbered 6 located in a building named Aarati Apartment, on the first floor, with plot number 1067/B, City Survey Ward Number 6, Sheet Number 212, City Survey Number 2306/1, with an area of 656.39 square meters.
3. In the city of Bhavnagar, in the Bhavnagar Para area near the railway crossing, the Gujarat Housing Board's 111 MIG residential colony, known as Jawahar Nagar, registered in City Survey Ward Number 1, Sheet Number 162, City Survey Number 4172/16, with an area of 259.86 square meters, out of which 87.24 square meters are occupied.
ગુજરાતી નોટિસ
જાટેર નોટીસ
આથી અમો એડવોકેટ સંગ્રામસિંહ પી. ચૌહાણ, ૮૪, દુર્ગાનગર, ટયુબ
કંપની પાસે, જુના પાદરા રોડ, વડોદરા-૨૦ ના તૈ અમારા અસીલ અજય
સ્મણીકલાલ ઠકકર, રહૈ. પ૭, દુર્ગાનગર સોસાયટી, જુના પાદરા રોડ, પટેલ ટયુબ
કંપની પાસે, વડોદરા-૩૯૦૦૨૦ ની આથી હાલની જાહેર નોટીસ દ્વારા જાહૈર
જનતાને જણાવવાનું કે -
અમોના અસીલના મૈયત પિતાશ્રી રમણીકલાલ મણીલાલ ઠકકર તથા મૈયત
માતુશ્રી જયાબેન રમણીકલાલ 5કકરની સંચુકત માલીકીની વડીલોપાર્જીત સ્થાવર
મિલકતો નીચે જણાવેલ પરિશિષ્ટ્વાળી વિગતોએ શહેર ભાવનગર ખાતે આવેલી
છે, તેમાં અમારા અસીલનો કાયદેસરનો પુત્ર દરજજે સીધી લીટીના વારસ હોવાથી
તમામ મિલકતોમાં અડધો અડધ પ૦% હિસ્સો ધરાવીએ છીએ. અમોના અસીલ
ભાવનગર રહેતા ન હોઈ અને અમારી રૂબરૂમાં લેખિત મંજુરી મેળવવી જરૂરી હોઈ,
જેથી ક્રોઇપણ વ્યકિત, શખ્સ, સમુદ, મંડળી, સસ્થા, એસોસીએશન,
ફાઈનાન્સીયલ કંપની, રાષ્ટ્રીયકૃત બેન્ક, સહકારી બેન્ક વિગેરેએ આ મિલકત
સંબંધે અમોના અસીલની લૈખિત સંમતિ અને સહી વગર તેમજ તેમને જાણ કર્યા
વગર કોઈપણ વ્યવહારો કરવા કે કરાવવા નહિ. તદઉપરાંત અમોના અસીલે
કોઈપણા વ્યકિતને નીચે જણાવેલી મિલકતોનો વહીવટ, વેચાણ કે વ્યવસ્થા કસવા
માટે કોઈપણ જાતનું કુલમુખત્યારનામુ અથવા તેવા લખાણો કે દસ્તાવેજો કરી
આપેલ નથી, છતાં કોઇપણ વ્યકિત ખોટી અને બનાવટી હકીકતો જાહેર કરે તો
અમોના અસીલને બંધનકર્તા રહેશે નહિ અને તે પ્રથમથી જ રદબાતલ રહેશે તેવી
સર્વેએ નોંધ લેવી.
॥ઈ હકક, હિતવાળી મિલકતોનું પરિશિષ્ટ :
. ભાવનગર જિ્લા તાલુકાના મોજે ગામ અધૈવાડાના રેવન્યુ સર્વે નંબર ૩૭/૧-
૨ તેમજ વોર્ડ નંબર અઘેવાડા (બિનખેતી) માહે આવૈલ રહણાંકના પ્લોટો પૈકી
પ્લોટ નંબર ૧૭કે જેનું ક્ષેમફળ ૫૪૨.૮૦ ચોરસ વારનો ખુઘો પ્લોટ.
. શહેર ભાવનગર આંબાવાડી વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર ૧૦૬૭/બી માં
આરતી એપાર્ટમેન્ટના નામે રહેલી ઈમારતમાં આવેલ ફલેટ નંબર ૬ કે જે પ્રથમ
માળે આવેલ છે તૈનો સીટી સર્વે વોર્ડ નંબર ૬, શીટ નંબર ૨૧૨, સીટી સર્વે
નંબર ૨૩૦૬/૧ થીક્ષેગફળ ૬૫૬.૩૯ ચોરસ મીટરથી આવેલ છે.
. શહેર ભાવનગરમાં ભાવનગર પરા ખાતે રેલ્વે ક્રોસીંગ પાસે આવૈલ ગુજરાત
ાઉસીંગ બોર્ડની ૧૧૧ એમ.આઈ.જી. નામની રહેણાંક વસાહત કે જે
જવાહસ્નગર નામે ઓળખાય છે, જે ભાવનગરના સીટી સર્વે વોર્ડ નંબર ૧,
શીટ નંબર ૧૬૨, સીટી સર્વે નંબર ૪૧૭૨/૧૬ થી નોંધાયેલ છે. જેનું સ્ેમકળ
૨૫૯.૮૬ ચોરસ મીટર પૈકી ૮૭,૨૪ ચોરસ મીટરથી રહેલ છે.
સ્થળ : ભાવનગર
તા. ૨૮/૨/૨૦૨૫
ઓફીસ : સંગામરસિંહ પી. ચૌહાણ,
અજય રમણીકલાલ ઠક્કર
૮૪, દુ્ગાનગર, ટયુબ કંપની પાસે, અસીલની સહી
જૂના પાદરા રોડ, વડોદરા-૨૦