NOTICE CONTENT
Public Notice
Moje - Adarjmote
District Gandhinagar Registration Sub-
District Gandhinagar (Zone - 1)
Taluk's Moje-Adarjmote Village
According to the re-survey of the boundary
Sur. No. 1643/002/001 (Old Sur.
No. 826) under. Area. Sq. M. 0-47-
55 out of He. Area. Sq. M.: 0-23-
78 land for the purpose of selling
The owners of the land (1) Laxmibai
Ghabaji Masangji Thakor, (22)
Rameshji Ghabaji Thakor, (3) Dayaji
Ghabaji Thakor, (4) Kanuji Ghabaji
Thakor, (5) Sajnaben Ghabaji Thakor
And (6) Chehuji Ghabaji Thakor's
Joint ownership, possession, enjoyment
All kinds of burdens as well as
Legal disputes are free
It is stated that our Titles
They have requested an opinion regarding clearance,
There is no burden, charge, right of cultivation, on the said land.
Any right of ownership or claim
If any right, part or share is supported
Inform us in writing with the evidence
Register A.D. within 7 days and
If you do not do so, the said
There is no right of any kind in the land
It remains and if so it is gone
It is understood that after the expiry of the period, the said land
Certificate regarding Title Clearance
The certificate will be issued and
After that no objection of any kind
The dispute will not proceed.
Dated 24-11-2024.
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
Balchandbhai Associates
Near Th. A/202, Second Floor, S.
G. Business Hub, Gota Overbridge
Pass, S.G. Highway, Gota,
Ahmedabad.
Mo. 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - આદરજ મોટી
ડીસ્ટ્રીકટ ગાંધીનગર રજીસ્ટ્રેશન સબ -
ડીસ્ટ્રીકટ ગાંધીનગર (ઝોન - ૧)
તાલુકાના મોજે-આદરજ મોટી ગામની
સીમનાં રી-સર્વે મુજબના સર્વે
નં.૧૬૪૩/૦૦૨/૦૦૧ (જુના સર્વે
નં.૮૨૬) નીહે.આરે.ચો.મી.૦-૪૭-
પપ પૈકી હે.આરે.ચો.મી. : ૦-૨૩-
૭૮ નીખેતીની જમીન વેચાણ કરવાના
હેતુસર તેના માલિકો (૧) લક્ષ્મીબેન
ગાભાજી માસંગજી ઠાકોર, (ર૨)
રમેશજી ગાભાજી ઠાકોર, (૩) ડાહ્યાજી
ગાભાજી ઠાકોર, (૪) કનુજી ગાભાજી
ઠાકોર, (૫) સજનબેન ગાભાજી ઠાકોર
તથા (૬) ચેહુજી ગાભાજી ઠાકોરની
સંયુક્ત માલિકી, કબજા, ભોગવટાની
તમામ પ્રકારના બોજાઓથી તેમજ
કાનુની વિવાદોથી મુક્ત હોવાનું
જણાવીને અમારી પાસે ટાઈટલ્સ
કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની
માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર
કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક,
ગણોતહક્ક કે અન્ય કોઇપણ પ્રકારનો
કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક
હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના
સરનામે દિન-૭ માં લેખીત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને
તેમ કરવામાં નહી આવે તો સદર
જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક
રહેલો નથી અને હોય તો તે જતો કરેલ
છે તેમસમજી મુદત વીત્યે સદર જમીનનું
ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું
સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને
તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો
તકરાર ચાલશે નહી.
તા.૨૪-૧૧-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ એસોસીએટ્સ
ઠે. એ /૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો. ૯૮૭૯૩૪૪૩૩૩.