DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Adraj Moti
CITY ahmedabad
SURVEY# 1869
NOTICE CONTENT
Public Notice This is to inform the public that, Shivraj Thakore has requested a title clearance certificate from us for 2618 square meters out of total 976 square meters of land in Survey Number 1869 (old survey number 976) of the village Adaraj Moti, Taluka Gandhinagar, Sub-District Gandhinagar (Zone-1), District Gandhinagar. This land is claimed to be his own, completely independent, with ownership, possession, and enjoyment, free of all burdens. This land is claimed to be free from any prior claim or encumbrances. If any person has any claim, right, interest, share, demand or burden on the said land, then they should inform us in writing, along with the necessary documents within 7 days from the date of publication of this notice at the address below. If they fail to do so, we will assume that there is no claim or encumbrances by any other person on the said land, and we will issue a title clearance certificate for the said land. After that, we will not be responsible for any kind of objection or dispute. Dated - 14/03/2025 Koshik G. Patel (Advocate and Notary) (B.Sc., LL.B.) Office: 12, 2nd Floor, J.B.R. Arcade, Next to R.K. Royal Hall, Sayat City Road, Sola, Ahmedabad-380060. Mob. No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે,રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના સબ-ડિસ્ટ્રીકટ ગાંધીનગર(ઝોન-૧)ના તાલુકા ગાંધીનગરના ગામ મોજે આદરજ મોટીની સીમના નવા સર્વે નંબર-૧૮૬૯(જુના સર્વે નંબર- ૯૭૬)ની કુલ પ9પપચોરસમીટર પૈકી ૨૬૧૮ ચોરસમીટર જુની શરતની ખેતીની જમીન તખાજી શીવાજી ઠાકોરે તેઓની સંપુર્ણપણે સ્વતંત્ર,માલિકી, કબજા ભોગવટાની તમામ બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ,હક્ક,હીત,હીસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં અમોને તે બદલતા જરૂરી પુરાવાઓ સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હીત,હીસ્સો,દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ માનીને અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરારચાલશે નહી. તારીખ-૧૪/૦૩/૨૦૨૫ કોશિક.જી.પટેલ (એડવોકેટ એન્ડ નોટરી ) (બી.એસ.સી.,એલ.એલ.બી.) ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી. આર. આર્કેડ, આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયત્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. મો.નં. ૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap