Public Notice
Under the registration district of Mehsana, within the boundaries of the village Adraj of sub-district and Taluka Kadi, the land with Khata number 2774 according to the re-survey block/survey number 1791 (old block/survey no. 1224), totaling 0-66-69 Hectares equivalent to 669 square meters, agricultural land without any encumbrance which is fully owned and possessed by widow Patel Shardaben te Maneklal Ambalal and Patel Alkaben Maneklal, is declared clear of title. We have been requested for a Title Clearance Certificate/Opinion, and we have decided to sell our property. Therefore, should any individual/organization/bank/partnership have any sort of claims, rights, interests, shares, inheritance rights, calculative rights, claims, possession rights or encumbrances on said property, they are directed to notify us in writing with certified copies of their proof at the address given below within 10 days of this notice being published. Failing to do so will lead to the assumption that all their rights are waived and after the title clearance certificate/opinion is issued, no complaints or claims regarding the sale of the land will be entertained. Serious attention required. (Note: Verbal complaints and claims without proof will not be considered).
Ahmedabad
Date: 29/05/2024
Tul Kiritbhai Patel (Advocate)
C-306, Aarohi Galleria, Gala Gymkhana Road, South Bopal, Ahmedabad-380057
Mobile: 9638889880
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ મહેસાણાના સબ-
ડીસ્ટ્રીકટ તથા તાલુકો કડીના મોજે ગામ-
આદ્રજની સીમના ખાતા નંબર-
૨૭૭૪ના રી-સર્વે મુજબના બ્લોક/સર્વે
નં.-૧૭૯૧ (જુનો બ્લોક/સર્વે
નં.૧૨૨૪) ની કુલ હે.આરે.ચો.મી.
૦-૬૬-૬૯ યાને £૬૬૯
ચોરસમીટરવાળી ખેતીની જમીન પટેલ
શારદાબેન તે માણેકલાલ અંબાલાલની
વિધવા તથા પટેલ અલકાબેન
માણેકલાલનાઓની કુલ સંપુર્ણ, સ્વતંત્ર,
સંયુક્ત માલિકી અને કબજા ભોગવટાની
જમીન તમામ પ્રકારના બોજાઓ રહીત
હીવાનું જણાવી ટાઈટલ કલીયર
સર્ટીફિકેટ/અભિપ્રાયની અમારી પાસેથી
માંગણી કરેલ છે અને અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરેલ છે. તો
સદરહું જમીન ઉપર કોઈપણ વ્યક્તિ/
સંસ્થા/બેન્ક/પેઢીનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હીત, હિસ્સો,
વારસાઈ હક્ક, ગણોત હક્ક, દાવો,
બાનાખત, પાવર, બાનાચીઠ્ઠી કે કબજા
હક્ક કે બોજો હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૧૦ (દસ) માં
અમોને તે બદલના પુરાવાની સર્ટીફાઈડ
નકલો સહીત લેખિતમાં જાણ નીચેના
સરનામે કરવી અને જો તેમ કરવામાં
કસુર કરવામાં આવશે તો તેવી
વ્યક્તિઓના તમામ હક્ક, અધિકારજતા
યાને કેવેવથયાછે તેમ સમજી મુદ્ત વિતે
અમો ટાઈટલ કલીયર સર્ટીફીકેટ/
અભિપ્રાય આપીશુ અને ત્યારબાદ
અમારા અસીલ સદર જમીન વેચાણ
લૈવાની કાર્યવાહી હાથ ધરશે અતે
ત્યારબાદ કોઈનો કોઈપણ જાતનો વાંધો
કે તકરાર ચાલશે નહી. જેની ગંભીર
નોધલેશો. (નોંધઃ- મૌખીક વાંધા તેમજ
પુરાવા વગરના વાંધા ધ્યાને લેવામાં
આવશે નહી.)
અમદાવાદ
તા.૨૯/૦૫/૨૦૨૪
તુલ કિરીટભાઈ પટેલ (એડવોકેટ)
સી-૩૦૬, આરોહી ગેલેરીયા, ગાલા
જીમખાના રોડ, સાઉથ બોપલ,
અમદાવાદ-૩૮૦૦૫૭
મો.- ૯૬૩૮૮૮૯૮૮૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap