Public Notice
Moje - Adraj
District Mehsana Sub-District
Kadi Taluka
Moje - Adraj
Village boundaries, according to re-survey
Survey No. 3549 (old survey No. 2167)
Area 0-34-44
Agricultural land owned by Patel Rajeshkumar Balubhai and Patel Varshaben Navinbhai, daughter of Bacharbhai, and wife of Rajesh Balubhai Patel. This land is free from all kinds of encumbrances and legal disputes.
We have received a request for an opinion regarding title clearance of the said land. If anyone has any encumbrances, charges, cultivation rights, ganot rights, or any kind of possession rights or partial rights on this land, they are requested to inform us in writing with evidence at the address below within 7 days from the date of this notice.
If this is not done, it will be considered that the person does not have any rights on the said land and that any rights they may have had have been relinquished.
After the expiry of the time limit, a certificate of title clearance regarding the said land will be issued. After that, no objections or disputes of any kind will be entertained.
Date: 04-06-2024
Manish Kanubhai Patel, Advocate
Chirag Dashrathbhai Patel, Advocate
Amit Dashrathbhai Patel, Advocate
Het Shankarbhai Patel, Advocate
Khalchandbhai Associates
D.A/202, Second Floor, S.G. Business Hub, Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad.
Mob. 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - આદ્રજ
ડીસ્ટ્રીકટ મહેસાણા સબ-ડીસ્ટ્રીકટ
કડી તાલુકાના મોજે - આદ્રજ
ગામની સીમનાં રી-સર્વે મુજબના
સર્વે નં.૩૫૪૯ (જુના સર્વે
નં.૨૧૬૭) ની હે.આરે.ચો.મી.૦-
૩૪-૪૪ ની ખેતીની જમીન પટેલ
રાજેશકુમાર બાલુભાઈ તથા પટેલ
વર્ષાબેન નવિનભાઈ
બેચરભાઈની દિકરી અને રાજેશ
બાલુભાઈ પટેલની પત્નીની સંયુક્ત
માલિકી, કબજા, ભોગવટાની તમામ
પ્રકારના બોજાઓથી તેમજ કાનુની
વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને
અમારી પાસે ટાઈટલ્સ કલીયરત્સ
અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ
છે, સદરહુ જમીન ઉપર કોઇનો
બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક
કે અત્ય કોઇપણ પ્રકારનો કબજા
હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો
પોષાતો હોય તો અમોને નીચેના
સરનામે દિન-૭ માં લેખીત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી
અતે તેમ કરવામાં નહી આવે તો
સદર જમીનમાં કોઈનો કોઈપણ
જાતનો હક્ક રહેલો નથી અને હોય
તો તે જતો કરેલ છે તેમ સમજી
મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ
કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું
સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે
અને તે પછીથી કોઇનો કોઇપણ
જાતનો વાંધો તકરાર ચાલશે નહી.
તા.૦૪-૦૬-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડ્વોકેટ,
ખાલચંદભાઈ એસોસીએટ્સ
ડે. એ/૨૦૨, સેકન્ડફલોર૨, એસ. જી.
બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજપાસે,
એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ.
મો. ૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap