NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the general public that in the registration district of Mehsana, sub-district and taluka Kadi, within the boundaries of Adraj village, the agricultural land measuring 1272 square meters, survey/block number 970 (old survey/block number 497/2), is jointly and completely owned and possessed without any encumbrances by (1) Thakor Dashrathji Ataji, (2) Thakor Kantaben Amratji, (3) Thakor Mahendrakumar Amratji, and (4) Thakor Vasaji Amratji. They have requested us for a certificate declaring that the title of the said property is clear and marketable. If any other person, bank, firm, or institution etc., has any claim, share, right, interest, or burden on this land, they must notify us in writing within seven days of the publication of this notice, by registered post A.D. along with certified copies of evidence. If no such action is taken within the specified time, it will be understood that there are no claims, shares, rights, interests, or burdens on this land, and the title clearance certificate will be assumed to be conclusive and will be issued accordingly.
Date: 30-05-2024
Manoj K. Sindhav, Advocate
3301-302, Elite, opposite Sapath Hexa, next to Sola Over Bridge, S.G. Highway, Sola, Ahmedabad-380060.
Phone No. 079-3585 9314
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ મહેસાણા સબ-
ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા કડી નાં મોજે -
આદ્રજ ગામની સીમમાં આવેલ સર્વે/
બ્લોક નં. ૯૭૦ (જૂના સર્વે/બ્લોક નં.
૪૯૭/૨) ની ૧૨૭૨ ચોરસમીટર
ખેતીની જમીન (૧) ઠાકોર દશરથજી
આતાજી (૨) ઠાકોર કાન્તાબેન
અમરતજી (૩) ઠાકોર મહેન્દ્રકુમાર
અમરતજી તથા (૪) ઠાકોર વસાજી
અમરતજીની કુલ સંપૂર્ણ સંયુક્ત માલિકી
અને કબજા ભોગવટાની બોજા રહીત
વેચાણને પાત્ર હોવાનું જણાવી સદરહું
જમીન પરત્વેનાં ટાઈટલ કલીયર અને
માર્ક્ટેબલ હોવા બદલતાં
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલ છે તો સદરહું જમીન ઉપર જો
અન્ય કોઈપણ વ્યક્તિ, બેન્ક, પેઢી કે
સંસ્થા ઇત્યાદીનો કોઈપણ પ્રકારનો
લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો
દાવો કે બોજો હોય તો તેઓએ આ
જાહેર નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭
(સાત) માં અમોને તે બદલનાં
પુરાવાની સર્ટીફાઈડ નકલ સહીત
લેખિત જાણ નીચેનાસરનામે રજીસ્ટર્ડ
પોસ્ટ એ.ડી. થી કરવી. (પુરાવા
સિવાયનાં વાંધા ધ્યાને લેવામાં આવશે
નહીં) જો તેમ કરવામાં નહીં આવે તો
સદરહું જમીન ઉપર અન્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક,
હિત, હિસ્સો દાવો કે બોજો નથી અને
હોય તો તે જતો કરેલ છે તેમ સમજી
અમો સદરહું જમીનનું ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરી
આપીશું. જેની નોંધ લેવી.
તા. ૩૦-૦૫-૨૦૨૪
મનોજ કે. સિંધવ, એડવોકેટ
3૩૦૧-૩૦૨, ઈલાઈટ, સપથ હેક્ષાની
સામે, સોલા ઓવર બ્રીજની બાજુમાં,
એસ.જી. હાઈવે, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
ફોન નં. ૦૭૯-૩૫૮૫ ૯૩૧૪