NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public, that within the limits of Adraj village situated in the registration district Mehsana, sub-district and taluka Kadi, Survey/Block No. 971 (Old Survey/Block No. 497/1), out of 9870 square meters, 3630 square meters of agricultural land are jointly owned and in possession of Thakor Gopalji Chhanaji, Thakor Vishnuji Chhanaji, Thakor Popatji Chhanaji, and Thakor Bapuji Chhanaji completely free from encumbrances and eligible for sale. We have been requested for the certificate of the title being clear and marketable for the said land.
If any person, bank, firm or institution, etc., has any kind of charge, share, right, interest, part, claim or encumbrance on the said land, they must provide us with written notification, including certified copies of the proof, by registered post A.D. within seven (7) days from the publication of this public notice. Notice will not be taken of objections without evidence. If not done, it will be assumed that the said land has no any kind of charge, share, right, interest, part, claim, or encumbrance, and hence, we shall issue and provide the Title Clearance Certificate for the said land. Note this. Date: 30-05-2024
Manoj K. Sindhwani, Advocate
Address: 3301-302, Elite, Opposite Sapath Hexa, next to Sola Over Bridge, S.G. Highway, Sola, Ahmedabad-380060
Phone No. 079-3585 9314.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ મહેસાણા સબ-
ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા કડી નાં મોજે -
આદ્રજ ગામની સીમમાં આવેલ સર્વે/
બ્લોકનં. ૯૭૧ (જૂનાસર્વે/બ્લોક નં.
૪૯૭/૧) ની ૯૮૭૦ ચોરસમીટર
પૈકી ૩૬૩૦ ચોરસમીટર ખેતીની
જમીન (૧) ઠાકોર ગોપાળજી છનાજી
(૨) ઠાકોર વિષ્ણુજી છનાજી (૩)
ઠાકોર પોપટજી છનાજી તથા (૪)
ઠાકોર બાપુજી છનાજીની કુલ સંપૂર્ણ
સંયુક્ત માલિકી અને કબજા
ભોગવટાની બોજા રહીત વેચાણને
પાત્ર હોવાનું જણાવી સદરહું જમીન
પરત્વેનાં ટાઈટલ કલીયર અને
માર્કેટેબલ હોવા બદલનાં
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલ છે તો સદરહું જમીન ઉપર જો
અન્ય કોઈપણ વ્યક્તિ, બેન્ક, પેઢી કે
સંસ્થા ઈત્યાદીનો કોઈપણ પ્રકારનો
લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો
કે બોજો હોય તો તેઓએ આ જાહેર
નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન- ૭ (સાત)
માં અમોને તે બદલનાં પુરાવાની
સર્ટીફાઈડ નકલ સહીત લેખિત જાણ
નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.
થી કરવી. (પુરાવા સિવાયનાં વાંધા
ઘ્યાને લેવામાં આવશે નહીં) જો તેમ
કરવામાં નહીં આવે તો સદરહું જમીન
ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો
કેબોજો નથી અને હોયતો તે જતો કરેલ
છે તેમ સમજી અમો સદરહું જમીનનું
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરી
આપીશું. જેની નોંધ લેવી.
તા. ૩૦-૦૫-૨૦૨૪
મનોજ કે. સિંધવ, એડવોકેટ
3૩૦૧-૩૦૨, ઈલાઈટ, સપથ હેક્ષાની
સામે, સોલા ઓવર બ્રીજની બાજુમાં,
એસ.જી. હાઈવે, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
ફોન નં. ૦૭૯-૩૫૮૫ ૯૩૧૪