NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that the land measuring 330 square meters in the confines of Adraj village, survey/block no. 974 (old survey/block no. 496/3), registered under Mehsana district, sub-district and taluka Kadi, agricultural land owned entirely and independently by Thakor Gopalji Chinaji, is unencumbered and salable. Clearance and marketability of title have been asserted, and a certificate to this effect has been requested from us. Should any person, bank, firm, or institution etc., have any claim, share, right, interest, or burden on this land, they are required to inform us with certified proof by registered post AD within seven (7) days from the publication of this notice. Failure to do so will be deemed that there are no such claims, and we will issue a clearance certificate for the title of said land. Note this.
Date: 30-05-2024
Advocate Matoj K. Sindhav, 301-302, Elite, opposite Sapat Hexani, beside Sola Over Bridge, S.G. Highway, Sola, Ahmedabad-380060. Phone No. 079-3585 9314
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ મહેસાણા સબ-
ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા કડી નાં મોજે -
આદ્રજ ગામની સીમમાં આવેલ સર્વે/
બ્લોકનં. ૯૭૪ (જૂનાસર્વે/બ્લોક નં.
૪૯૬/૩) ની ૩૩૦ ચોરસમીટર
ખેતીની જમીન ઠાકોર ગોપાળજી
છનાજીની કુલ સંપૂર્ણ સ્વતંત્ર માલિકી
અતે કબજા ભોગવટાની બોજા રહીત
વેચાણને પાત્ર હોવાનું જણાવી સદરહું
જમીન પરત્વેનાં ટાઈટલ કલીયર અને
માર્ક્ટેબલ હોવા બદલનાં
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલ છે તો સદરહું જમીન ઉપર જો
અન્ય કોઈપણ વ્યક્તિ, બેન્ક, પેઢી કે
સંસ્થા ઇત્યાદીનો કોઈપણ પ્રકારનો
લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો
કે બોજો હોય તો તેઓએ આ જાહેર
નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત)
માં અમોને તે બદલનાં પુરાવાની
સર્ટીફાઈડ નકલ સહીત લેખિત જાણ
નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.
થી કરવી. (પુરાવા સિવાયનાં વાંધા
ઘ્યાને લેવામાં આવશે નહીં) જો તેમ
કરવામાં નહીં આવે તો સદરહું જમીન
ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો
કેબોજો નથી અને હોયતો તે જતો કરેલ
છે તેમ સમજી અમો સદરહું જમીનનું
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરી
આપીશું. જેની નોંધ લેવી.
તા. ૩૦-૦૫-૨૦૨૪
મતોજ કે. સિંધવ, એડવોકેટ
૩૦૧-૩૦૨, ઈલાઈટ, સપથ હેક્ષાની
સામે, સોલા ઓવર બ્રીજની બાજુમાં,
એસ.જી. હાઈવે, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
ફોન નં. ૦૭૯-૩૫૮૫ ૯૩૧૪