DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Adraj
CITY auda
SURVEY# 975
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, within the limits of Adraj village, Kadi Taluka, Mehsana Registration District, Survey Block No. 975 (Old Survey/Block No. 496/Revised1) comprises of 3065 square meters of agricultural land jointly owned in entirety by (1) Thakor Gopalji Chhanaji and (2) Thakor Vishnuji Chhanaji. The said property is free of any encumbrance and is eligible for sale. We have been requested to issue a certificate deeming the title clear and marketable. If any individual, bank, firm, or organization etc., claims any kind of lien, part, right, interest, share, demand, or burden on this land, they must provide us with evidence in writing, along with certified copies within 7 (seven) days from the publication of this notice by registered post. Failure to comply will be taken as there being no such claims, and it will be considered relinquished. We will then issue a title clearance certificate. Please note. Date: 30-05-2024 Manoj K. Sindhav, Advocate Address: 3301-302, Elite, Near Sola Over Bridge, Beside Sapt Hexa, S.G. Highway, Sola, Ahmedabad-380060. Phone No. 079-3585 9314
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ મહેસાણા સબ- ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા કડી નાં મોજે - આદ્રજ ગામની સીમમાં આવેલ સર્વે બ્લોક નં. ૯૭૫ (જૂના સર્વે/બ્લોક નં. ૪૯૬/રપૈકી૧) ની ૩૦૬૫ ચોરસમીટર ખેતીની જમીન (૧) ઠાકોર ગોપાળજી છનાજી તથા (૨) ઠાકોર વિષ્ણુજી છનાજીની કુલ સંપૂર્ણ સંયુક્ત માલિકી અતે કબજા ભોગવટાની બોજા રહીત વેચાણને પાત્ર હોવાનું જણાવી સદરહું જમીન પરત્વેનાં ટાઈટલ કલીયર અને માર્ક્ટેબલ હોવા બદલતાં પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલ છે તો સદરહું જમીન ઉપર જો અન્ય કોઈપણ વ્યક્તિ, બેન્ક, પેઢી કે સંસ્થા ઇત્યાદીનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ આ જાહેર નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલનાં પુરાવાની સર્ટીફાઈડ નકલ સહીત લેખિત જાણ નીચેનાસરનામે રજીસ્ટર્ડપોસ્ટએ..ડી. થી કરવી. (પુરાવા સિવાયનાં વાંધા ઘ્યાને લેવામાં આવશે નહીં) જો તેમ કરવામાં નહીં આવે તો સદરહું જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમસમજી અમો સદરહું જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરી આપીશું. જેની નોંધ લેવી. તા. ૩૦-૦૫-૨૦૨૪ મનોજ કે. સિંધવ, એડવોકેટ 3૩૦૧-૩૦૨, ઈલાઈટ, સપથ હેક્ષાની સામે, સોલા ઓવર બ્રીજની બાજુમાં, એસ.જી. હાઈવે, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. ફોન નં. ૦૭૯-૩૫૮૫ ૯૩૧૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap