NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public, under the registration district Mehsana sub-district and taluka Kadi in the boundary of Adraj village, located Survey/Block No. 985 (Old Survey/Block No. 496/3) square meter agricultural land fully owned and possessed load-free by (1) Thakor Rameshji Ramaji, (2) Thakor Gopalji Chanaji, (3) Thakor Vishnuji Chanaji, (4) Thakor Popatji Chanaji, (5) Thakor Bapuji Chanaji, (6) Thakor Manjesh Kantiji and (7) Thakor Shaileshji Kantiji are eligible for sale as declared. From item (2) to (7) have applied for a clearance certificate declaring the title clear and marketable. Hence, should any individual, bank, firm, or institution etc., have any kind of lien, participant, right, interest, partition claim, or encumbrance on the above-mentioned land, they must notify us with certified proofs via registered post A.D. to the address below within 7 (seven) days from the publication of this public notice. Grievances without proofs will not be considered. Failing to comply, it will be understood that no one has any kind of claim or encumbrance on the said land and we will issue the title clearance certificate accordingly. Please take note. Date: 30-05-2024
Manoj K. Sindhav, Advocate
301-302, Elite, Opposite Spath Hexa, beside Sola Over Bridge, S.G. Highway, Sola, Ahmedabad-380060.
Phone No. 079-3585 9314
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ મહેસાણા સબ-
ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા કડી નાં મોજે -
આદ્રજ ગામની સીમમાં આવેલ સર્વે/
બ્લોક નં. ૯૮૫ (જૂના સર્વે/બ્લોક નં.
૪૯૬/૩) નીપ૨ર ચોરસમીટર ખેતીની
જમીન (૧) ઠાકોર રમેશજી રામાજી
(ર) ઠાકોર ગોપાળજી છનાજી (૩)
ઠાકોર વિષ્ણુજી છનાજી (૪) ઠાકોર
પોપટજી છનાજી (૫) ઠાકોર બાપુજી
છનાજી (૬) ઠાકોર મંજેશ કાન્તીજી
તથા (૭) ઠાકોર શૈલેષજી કાન્તીજીની
કુલસંપૂર્ણ સંયુક્ત માલિકી અને કબજા
ભોગવટાની બોજા રહીત વેચાણને
પાત્ર હોવાનું જણાવી ઉપરોક્ત નં.
(૨) થી (પ)નાએ સદરહું જમીન
પરત્વેનાં ટાઈટલ કલીયર અતે
માર્ક્ટેબલ હોવા બદલતાં
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલ છે તો સદરહું જમીન ઉપર જો
અન્ય કોઈપણ વ્યક્તિ, બેન્ક, પેઢી કે
સંસ્થા ઇત્યાદીનો કોઈપણ પ્રકારનો
લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો
કે બોજો હોય તો તેઓએ આ જાહેર
નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત)
માં અમોને તે બદલનાં પુરાવાની
સર્ટીફાઈડ નકલ સહીત લેખિત જાણ
નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ .ડી.
થી કરવી. (પુરાવા સિવાયનાં વાંધા
ઘ્યાને લેવામાં આવશે નહીં) જો તેમ
કરવામાં નહીં આવે તો સદરહું જમીન
ઉપર અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો
કેબોજો નથી અને હોયતો તે જતો કરેલ
છે તેમ સમજી અમો સદરહું જમીનનું
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરી
આપીશું. જેની નોંધ લેવી.
તા. ૩૦-૦૫-૨૦૨૪
મનોજ કે. સિંધવ, એડવોકેટ
3૦૧-૩૦૨, ઈલાઈટ, સપથ હેક્ષાની
સામે, સોલા ઓવર બ્રીજની બાજુમાં,
એસ.જી. હાઈવે, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
ફોન નં. ૦૭૯-૩૫૮૫ ૯૩૧૪