NOTICE CONTENT
Public Notice This is to inform the public that, under the registration district Mehsana, sub-district and taluka Kadi, located within the boundaries of Adraj village, the agricultural land measuring 1405 square meters, survey/block no. 986 (previously surveyed/blocked under no. 497/1) is collectively owned and possessed freely for sale by (1) Thakor Gopalji Chhanaji, (2) Thakor Vishnuji Chhanaji, (3) Thakor Popatji Chhanaji, (4) Thakor Bapuji Chhanaji, and (5) Thakor Shaileshji Kantiji. They have requested from us a certificate confirming the title is clear and marketable, hence if any person, bank, firm, or institution etc., holds any lien, share, right, interest, claim, or encumbrance over this property, they are required to provide us with certified copies of the proof within seven (7) days from the publication of this notice through registered post AD at the address given below. Claims without proof will not be considered. Failing to present any such claims will deem all such rights, interests, or encumbrances non-existent or considered waived, and we will issue and provide a Title Clearance Certificate accordingly. Note this information. Dated: 30-05-2024 Manoj K. Sindhav, Advocate 3301-302, Elite, Opposite Spath Hexani, near Sola Over Bridge, S.G. Highway, Sola, Ahmedabad-380060. Phone No. 009-3585 9314
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ મહેસાણા સબ-
ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા કડી નાં મોજે -
આદ્રજ ગામની સીમમાં આવેલ સર્વે/
બ્લોક નં. ૯૮૬ (જૂના સર્વે/બ્લોક નં.
૪૯૭/૧) ની ૧૪૦૫ ચોરસમીટર
ખેતીની જમીન (૧) ઠાકોર ગોપાળજી
છનાજી (૨) ઠાકોર વિષ્ણુજી છનાજી
(૩) ઠાકોરપોપટજી છનાજી (૪) ઠાકોર
બાપુજી છનાજી તથા (૫) ઠાકોર
શૈલેષજી કાન્તીજીની કુલ સંપૂર્ણ સંયુક્ત
માલિકી અને કબજા ભોગવટાની બોજા
રહીત વેચાણને પાત્ર હોવાનું જણાવી
ઉપરોક્ત નં. (૧) થી (૪)નાએ સદરહું
જમીન પરત્વેનાં ટાઈટલ કલીયર અને
માર્કેટેબલ હોવા બદલનાં પ્રમાણપત્રની
અમારીપાસે માંગણી કરેલ છે તો સદરહું
જમીન ઉપર જો અન્ય કોઈપણ વક્તિ,
બેન્ક, પેઢી કે સંસ્થા ઈત્યાદીનો કોઈપણ
પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિત,
હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ
આ જાહેર નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-
૭ (સાત) માં અમોને તે બદલનાં
પુરાવાની સર્ટીફાઈડ નકલ સહીત
લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ
પોસ્ટ એ.ડી. થી કરવી. (પુરાવા
સિવાયનાં વાંધા ધ્યાને લેવામાં આવશે
નહીં) જો તેમ કરવામાં નહીં આવે તો
સદરહું જમીન ઉપર અત્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક,
હિત, હિસ્સો દાવો કે બોજો નથી અને
હોય તો તે જતો કરેલ છે તેમ સમજી
અમો સદરહું જમીનનું ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરી
આપીશું. જેની નોંધ લેવી.
તા. ૩૦-૦૫-૨૦૨૪
મનોજ કે. સિંધવ, એડવોકેટ
3૩૦૧-૩૦૨, ઈલાઈટ, સપથ હેક્ષાની
સામે, સોલા ઓવર બ્રીજની બાજુમાં,
એસ.જી. હાઈવે, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
ફોન નં. ૦૦૯-૩૫૮૫ ૯૩૧૪