DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Agol
CITY auda
SURVEY# 1253 (Old Survey Number-673)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that (1) Shri Ganpatbhai Dalabhai Parmar, (2) Shri Chimanbhai Dalabhai Parmar, (3) Shri Babubhai Dalabhai Parmar, (4) Shri Kantibhai Dalabhai Parmar, (5) Savitaben Dalabhai Parmar, and (6) Hansaben Dalabhai Parmar, residing at - Agol, Taluka-Kadi, District-Mehsana, are the complete, independent, joint owners and possessors of the free from encumbrances land measuring 10650 square meters, holding Account Number-305, as per the newly surveyed number-1253 (old survey number-673) in the village Agol of Taluka Kadi. The said land is decided to be sold to our client and at our request, the above land owners have submitted the certificates confirming their titles are clear and marketable. If anyone has any kind of overlap, right, interest, share, claim, or burden on the said land, they are required to contact us with proof within 7 days from the publication of this notice at the below-given address. If not complied, it will be assumed that there are no such claims, and a clearance certificate will be provided accordingly. No complaints shall be entertained thereafter, and the process of buying the said plot by our client will proceed. Date: 27-05-2024. Jani and Company. Solicitors, Advocates, and Corporate Attorneys, House 'M', Mondial Retail Park, between ISKCON Temple and Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad-380059. Phone Number: 29710100, 29710200
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે (૧) શ્રી ગણપતભાઈ દલાભાઈ પરમાર, (ર૨) શ્રી ચીમનભાઈ દલાભાઈ પરમાર, (૩) શ્રી બાબુભાઈ દલાભાઈ પરમાર, (૪) શ્રી કાન્તીભાઈ દલાભાઈ પરમાર, (૫) સવિતાબેન દલાભાઈ પરમાર, તથા (૬) હંસાબેન દલાભાઈ પરમાર, સર્જે ઠેકાણુ - આગોલ, તાલુકા-કડી, જીક્લા- મહેસાણાનાએ જીલ્લા મહેસાણાના તાલુકા કડીના ગામ મોજે આગોલના નવા સર્વે નુંબર-૧૨૫૩ (જુના સર્વે નંબર-૬૭૩) ની ખાતા નંબર-૩૦૫ ધરાવતી ૧૦૬૫૦ ચોરસમીટરના ક્ષેત્રફળની જુની શરતની ખેતીની જમીન તેઓની સંપુર્ણ, સ્વતંત્ર, સંયુક્ત માલિકી અતે કબજા ભોગવટાની બોજારહીત હોવાનું જણાવી સદરહુ જમીન અમારા અસીલને વેચાણ આપવાનુ નકકી કરેલુ છે અને અમારા અસીલે સદરહુ જમીન પરત્વેના ઉપરોકત જમીનમાલીકોના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો અન્ચ કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય, તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં તથા અમારા અસીલ ધ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી કરવામાં આવશે. તારીખ : ૨૭-૦૫-૨૦૨૪. જાની એન્ડ કંપની. સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ કોર્પોરેટ એટર્નીઝ, હાઉસ ““એમ'', મોન્ડીયલ રીટેઈલ પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ કલબની વચ્ચે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦, ૨૯૭૧૦૨૦૦,
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap