DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Agol
CITY ahmedabad
SURVEY# 897, 898, 899, 937, 938, 939
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that ‘ADI! UBH VNP LLP’, a Limited Liability Partnership firm, Registered Office- Ground Floor, Heritage Tower, B/h. Visnagar Bank, Ashram Road, Usmanpura, Ahmedabad- 380 014, in the district of Mehsana, Taluka Kadi, village Agol, has applied for a title clearance certificate for the following land: (1) New Block/Survey No. 897 (Old Survey/Block No. 449/1) of 9635 sq. meters, (2) New Block/Survey No. 898 (Old Survey/Block No. 448/1) of 1280 sq. meters, (3) New Block/Survey No. 899 (Old Survey/Block No. 448/2) of 1291 sq. meters, (4) New Block/Survey No. 937 (Old Survey/Block No. 517) of 11024 sq. meters, (5) New Block/Survey No. 938 (Old Survey/Block No. 514) of 8374 sq. meters, and (6) New Block/Survey No. 939 (Old Survey/Block No. 515) of 7834 sq. meters. Total area of the above new Block/Survey numbers is 39438 sq. meters, which is non-agricultural land, which is registered in the City Survey Record, City Survey Ward- Agol (Non-Agricultural), Sheet No. NA99, under City Survey Nos. NA897, NA898, NA899, NA937, NA938, and NA939 respectively. The said non-agricultural land is the sole, independent, exclusive ownership and possession of the said LLP firm, free from encumbrances, and our firm has applied for a title clearance certificate for the said land. If any other person has any share, right, interest, claim, or encumbrance of any kind on the said land, then they are required to inform us in writing with proof within 7 (seven) days of the publication of this notice. If they fail to do so, we will assume that no other person has any share, right, interest, claim, or encumbrance of any kind on the said land, and if any, it has been waived, and we will issue a title clearance certificate, and no further objections will be considered thereafter. Date: 27-07-2024. Jani & Co. Solicitors, Advocates and Corporate Attorneys, House “M”, Mondeal Retailpark, Between Iskcon Temple and Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad-380059. Phone No.: 29710100, 29710200
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, ‘ADI! UBH VNP LLP' નામની લીમીટેડ લાયેબીલીટી પાર્ટનરશીપ ફર્મ, રજીસ્ટર્ડ ઓફિસ- Ground Floor, Heritage Tower, B/h. Visnagar Bank, Ashram Road, Usmanpura, Ahmedabad- 380 014 નાએ જીલ્લા મહેસાણાના તાલુકા કડીના ગામ મોજે આગોલના (૧) નવા બ્લોક/સર્વે નંબર-૮૯૭ (જુના સર્વે/ બ્લોક નંબર-૪૪૯/૧ પૈકી) ની ૯૬૩૫ ચોરસમીટર જમીન, (૨) નવા બ્લોક/ સર્વે નંબર-૮૯૮ (જુના સર્વે/બ્લોક નંબર-૪૪૮/૧) ની ૧૨૮૦ ચોરસમીટર જમીન, (૩) નવા બ્લોક/ સર્વે નંબર-૮૯૯ (જુના સર્વે/બ્લોક નંબર-૪૪૮/૨) ની ૧૨૯૧ ચોરસમીટર જમીન, (૪) નવા બ્લોક/ સર્વે નંબર- ૯૩૭ (જુના સર્વે/બ્લોક નંબર-૫૧૭) ની૧૧૦૨૪ચોરસમીટર જમીન, (૫) નવા બ્લોક/સર્વે નંબર- ૯૩૮ (જુના સર્વે/બ્લોક નંબર-૫૧૪) ની ૮૩૭૪ ચોરસમીટર જમીન, તથા (૬) નવાબ્લોક/સર્વે નંબર-૯૩૯ (જુના સર્વે/બ્લોક નંબર-૫૧૫) ની ૭૮૩૪ ચોરસમીટર જમીન, મળી ઉપરોકત તમામ નવા બ્લોક/સર્વે નંબરોની કુલ ૩૯૪૩૮ ચોરસમીટરના ક્ષેત્રફળની બીનખેતી થયેલી જમીન, જેને સીટી સર્વેરેકર્ડમુજબ સીટી સર્વે વોર્ડ-અગોલ (બીનખેતી)માં શીટ નંબર- NA99માં અનુક્રમે સીટી સર્વે નંબર- NA897, NA898, NA899, NA937, NA938 તથા NA939 આપવામાં આવેલા છે, તે બીનખેતી થયેલી જમીન સદરહુ એલ.એલ.પી. પેઢીની સંપુર્ણ, સ્વતંત્ર, આગવી માલિકી અને કબજા ભોગવટાની બોજારહીત હોવાનું જણાવી સદરહુ જમીન પરત્વેના ઉપરોકત એલ.એલ.પી. પેઢીના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો અન્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત હિસ્સો, દાવો કે બોજો હોય, તોતેઓએ આ નોટીસ પ્રસિધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં. તારીખ : ૨૭-૦૭-૨૦૨૪. જાની એન્ડ કંપની. સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ કોર્પોરેટ એટનીંઝ, હાઉસ “એમ”, મોન્ડીયલ રીટેઈલપાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ કલબની વચ્ચે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦, ૨૯૭૧૦૨૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap