DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Agol
CITY ahmedabad
FINAL PLOT# 2649
SURVEY# 898
NOTICE CONTENT
Public Notice Registration District Mehsana Sub-District Kadi, Kadi Taluka Village Aagol Block/Survey No. 898 (Old Survey No. 415/22) Plot No. 2649, 0-23-15 Hectare. This agricultural land of 1 Rupee = 13 paisa old rate, is in the sole ownership, possession, and enjoyment of Dilipbhai Nabihai Sipai (Vaghela). A request has been made to us for a Title Clearance Certificate for the above mentioned land. Any person who has any right, claim, encumbrance, liability, right, share, interest or any other claim over the said land, due to sale, inheritance, mortgage, lease, charge, trust, maintenance, easement, interest or any other way, shall inform us in writing with proof within 8 days from the date of publication of this notice through Registered Post. Failing to do so, it will be assumed that there is no right, share, interest or any other claim over the said land and we will issue a Title Clearance Certificate stating that the rights, title and rights of our client are clear and marketable. After that, no objection will be raised by anyone. Take note. Place: Ahmedabad Date: 28-08-2024 Abhit Rajendrabhai Vyas, Advocate Suraj S. Dube, Advocate R. Vyas & Co. Office No. 3, Second Floor, Block No. B Rudra Square Building, Judges Bungalow Char Rasta, Bodakdev, Ahmedabad. (O) 40020403 File No. 3371/2024
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ મહેસાણા સબ-ડિસ્ટ્રીક્ટ કડીના કડી તાલુકાના ગામ મોજે આગોલની સીમમાં આવેલ બ્લોક/સર્વે નં. ૮૯૮ (જુનો સર્વે નં. ૪૧૫/ર૨) નીખાતાનં. ૨૬૪૯ની ૦- ૨૩-૧૫ હે.આરે.ચો.મી. ની આકાર રૂ.૧=૧૩ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન દિલીપભાઇ નબીભાઇ સિપાઇ (વાઘેલા) ની કુલ સ્વતંત્ર માલિકી, કબજા, ભોગવટાની ચાલી આવેલ હોવાનું જણાવી ઉપરોક્ત સર્વે નંબરવાળી જમીન અંગેના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી અમારી પાસેથી કરેલ છે. સર્વે શખ્સો કેજેનો વેચાણ, વારસો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેંટ, ગણોત કે બીજી કોઈપણ રીતે સદરહુ જમીન ઉપર હક્ક, દાવો, અલાખો, લાગભાગ, હક્ક, હિસ્સો, ગણોત હક્ક વિગેરે કાંઈપણ ધરાવતા હોય તેમણે તૈની લેખિત જાણ પુરાવા સાથે રજી.એ.ડી. પોસ્ટ દ્વારા આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૮ ની અંદર અમો નીચે સહી કરનારને નીચે જણાવેલા સરનામે કરવી, જો તેમ કરવામાં કસુર કરશો તો મજકુર જમીનમાં અન્ચ કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, ગણોત હક્ક વિગેરે કાંઈ નથી તેમ ગણીને ઉપરોક્ત અમારા અસીલના હક્ક, રાઈટ, ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બાબતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ અમો આપીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં, તેની નોંધ લેશો. સ્થળ : અમદાવાદ તારીખ : ૨૮-૦૮-૨૦૨૪ અભિત રાજેન્દ્રભાઈ વ્યાસ, એડવોકેટ શુરાજ એસ. દુબે, એડવોકેટ . આર. વ્યાસ એન્ડ કંપની ઓફિસ નં.૩,બીજો માળ,બ્લોક નં.બી રૂદ્ર સ્કવેર બીલ્ડીંગ,જજીસ બંગલોઝ ચાર રસ્તા, બોડકદેવ,અમદાવાદ. (ઓ.) ૪૦૦૨૦૪૦૩ ફાઇલ નં. ૩૩૭૧/૨૦૨૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap