Public Notice for 4

Ahmedabad, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Maninagar
VILLAGE Ahmedabad
CITY ahmedabad
FINAL PLOT# 124/1
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that, Registration District Ahmedabad Sub- District Ahmedabad-P (Narol) of Maninagar Taluka of the village Khokhara-Mahemdabad, Saumana T.P. Scheme No. 4 Final Plot No.: 124/1 sub-plot No.: 124/1/B and €/A uncultivated land of 'Brerak Non Trading Association' is located, and the Association is known as 'Kalrav Complex', which includes offices, among which the second floor office no.: 207/B of approximately square feet: 181.25 whose approximate square meter: 16.85 The property under construction belongs to our client Ramesh Kumar Shanbhu Lal Thakkar's total independent ownership and possession It is in continuous use, and regarding the said property, Brerak Non Trading Association in favor of Samir Suresh Bhai Desai on date: 03/03/ 2016 registered in serial number: 1601 The original allotment document and the said Regarding the property, Samir Suresh Bhai Desai in favor of Dhanpat Kumar Bhanwarlal Doshi on date: 21/10/ 2016 registered in serial number: 7563 Original sale deed, both The original sale deeds are from our assignee lost/misplaced, Therefore, it is to inform the general public that, The said original sale deed is with any person, entity, organization, bank If it is in possession or under burden, then the Written information about this public notice Published from day-7, we Provide the address below, otherwise Legal action will be taken Regarding the issuance of the certificate, The general public is hereby requested to take note. Ahmedabad Date: 07/10/2024 Vaibhav K. Sonpal Associates Advocates Vaibhav Bhai Kanubhai Sonpal Advocate 409, Silver Radiance-2, Science City Road, Sola, Ahmedabad-380060. (Mob.) 9737676450.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ- ડીસ્ટ્રીક્ટ અમદાવાદ- પ (નારોલ) નાં મણિનગર તાલુકાના મોજે ગામ ખોખરા-મહેમદાવાદની સૌમના ટી.પી. સ્કીમ નંબર ૪ ના ફાઈનલ પ્લોટ નંબરઃ ૧૨૪/૧ માં આવેલ સબપ્લોટ નંબરઃ ૧૨૪/૧/બ તથા €/ એ ની બીનખેતીની જમીન “બ્રેરક નોન ટ્રેડીંગ એસોસીએશન '' આવેલ છે, અને જે એસોસીએશન “કલરવ કોમ્યલેક્ષ''નાં નામથી ઓળખાય છે, જેમાં આવેલ ઓફીસો પૈકી સેકન્ડ ફૂલોર ઉપર આવેલ ઓફીસ નંબરઃ ૨૦૭/બી ની આશરે સમચોરસફ્ટઃ ૧૮૧.૨૫ જેના આશરે સમચોરસમીટરઃ: ૧૬.૮૫ ના બાંધકામવાળી મીલકત અમારા અસીલ રમેશકુમાર શંભુલાલ ઠક્કરની કુલ સ્વતંત્ર, માલીકીપણા તથા કબજા ભોગવટાની ચાલતી આવેલી છે, અને સદર મીલકત અંગે પ્રેરક નોન ટ્રેડીંગ એસોસીએશનએ સમીર સુરેશભાઈ દેસાઈની તરફેણમાં તારીખઃ ૦૩/૦૩/ ૨૦૧૬ ના રોજ અનુક્રમ નંબરઃ ૧૬૦૧ થી રજીસ્ટર્ડ કરી આપેલ અસલ એલોટમેન્ટનો દસ્તાવેજ તથા સદરહુ મીલકત અંગે સમીર સુરેશભાઇ દેસાઇએ ધનપતકુમાર ભંવરલાલ દોશીની તરફેણમાં તારીખઃ ૨૧/૧૦/ ૨૦૧૬ તા રોજ અનુક્રમ નંબરઃ ૭૫૬૩ થી રજીસ્ટર્ડ કરવામાં આવેલ અસલ વેચાણ દસ્તાવેજ એમ બંને અસલ વેચાણ દસ્તાવેજો અમારા અસીલથી ખોવાઈ/ગેરવક્લે થયેલ છે, જેથી જાહેર જનતાને જણાવવાનું કે, સદર અસલ વેચાણ દસ્તાવેજ કોઈ વ્યક્તિ, શખ્સ, સંસ્થાના, બેંકના કબજામાં કે બોજામાં હોય તો તે અંગેની લેખિત જાણ આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ માં અમોને નીચે દર્શાવેલ સરનામે કરવી, અન્યથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તે અંગેનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી. અમદાવાદ તારીખઃ: ૦૭/૧૦/૨૦૨૪ વૈભવ કે. સોનપાલ એસોસીએટ્સ એડવોકેટ્સ વૈભવભાઈ કનુભાઈ સોનપાલ એડવોકેટ ૪૦૯, સીલ્વર રેડીયન્સ-૨, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. (મો.) ૯૭૩૭૬૭૬૪૫૦.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap