Public Notice for Misuza Kot

Akotadar, Vadodara

DISTRICT Vadodara
VILLAGE Akotadar
CITY vadodara
FINAL PLOT# 194
SURVEY# 148
NOTICE CONTENT
This is to inform the public that the owners of the flats mentioned in the annexure below wish to sell their property/flat to our client, stating that the title to the property is in their ownership, possession and enjoyment, and is free from encumbrances. Our client has requested a title clearance certificate from us. Therefore, this public notice is given to all concerned and the general public that if anyone has any right, interest, share, claim, or any other right in the said property, they must submit written proof within 10 days of the publication of this notice at the address below. Failure to do so will result in the interested person/institution being deemed to have waived their objection/claim, and the title to the said property will be deemed to be in their ownership, possession and enjoyment, and free from encumbrances. A title clearance certificate will be issued accordingly, and no further disputes will be entertained. The public should take note of this. Annexure: Registered District: Vadodara, Village: Akota, Revenue Survey No. 148, City Survey No. 194, Area: 859.44 sq. m., on which the building “Misuza Kot” is constructed, in which: Sr. No. | Owner's Name | Flat No. 1 | Chiranjeevi Natubhai Patel | 101 2 | Chandrakant Chhotabhai Patel and Indiraben Chandrakant Patel | 102 3 | Mehul Hasmukh Bhai Desai | 4 | Sunilbhai Chinubhai Vakil and Nandaben Sunilbhai Vakil | 5 | Narendra Keju Shetti and Shafunthala Narendra Shetti | 6 | Anilaben Vijayraj Bhandari | 7 | Shantilal Chhotabhai Patel and Minakshiben Shantilal Patel | 8 | (1) Pratimaben Niranjankumar Amin (2) Anilaben Narendra Bhai Amin and (3) Pranjal Hemalfummar Amin | Client's Instruction: Banatwala Advocates dated: 13-02-2025 And from Pulin Harendra Banatwala (Advocate) 314-315, Third Floor, Earn-2, Opposite Abhar Pavilion, Priya Talkies Pare, Bhaily, Vadodara. 391410 (M) 9825049300
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, નીચે પરિશિષ્ટ માં જણાવેલ ફલેટ ના માલિકો - દ્વારા સદર મિલકત/ફલેટ નું ટાઇટલ, તેમની માલિકી, કબજા ભોગવટો અને બીન-બોજાવાળું હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવા માંગે છે અને અમારા અસીલ એ અમારી પાસેથી ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. આથી, આ જાહેર નોટીસથી તમામ લાગતા વળગતા તેમજ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, સદર મિલકત ઉપર કોઇનો લાગ-ભાગ, હકક, હિસ્સો, ગણાતો હકક, અનન્ય કોઇ નો હકક,પોષાતો હોઇ તો તે અંગે લેખીતમાં પુરાવા સહ, આ નોટીસ પ્રસિધ્ધ થચાના દિન-૧૦ માં નીચેના સરનામે નોંધાવા. જો તેમ કરવામાં નહીં આવે તો હિત ધરાવતી વ્યક્તિ/ સંસ્થા પોતાના વાંધા/ કલેઇમ રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો તેમણે પોતાના હકક-હિત (વેવ) જતાં કરેલ છે, તેમ માનવાને કારણ રહેશે અને સદર મિલકતનું ટાઇટલ તેમની માલિકી, કબજા ભોગવટા, બિન- બોજવાળી અને ચોખ્ખી છે. તે મતલબનું ટાઇટલ કલીયરૅસ સર્ટિફિકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇપણ તકરાર ચાલશે નહી. તેની જાહેર જનતાએ નોંધ લેવી. પરિશિષ્ઠ રજી. ડીસ્ટ્રીક વડોદરા, મોજે ગામ અકોટા રેવન્યુ સર્વે નં. ૧૪૮ પૈકી, સિટી સર્વેનં. ૧૯૪, ક્ષેત્રફળ ૮૫૯.૪૪ ચો.મી. જેના પર બાંધવામાં અ વેલ ““મીસુઝા કોટ” આવેલછેતેમાં, અનુ.નં.| માલિકનું નામ ફલેટ નં. ચિરંજીવ નટુભાઇ પટેલ ૧૦૧ ચંદ્રકાંત છોટાભાઇ પટેલ અને ઇન્દીરાબેન ચંદ્રકાંત પટેલ ૧૦૨ મેહુલ હસમુખભાઇ દેસાઇ સુનિલભાઇ ચીનુભાઇ વકીલ અને નંદાબેન સુનિલભાઇ વકીલ નરેન્દ્ર કેજુ શેટી અને શફુંન્તલા નરેન્દ્ર શેટી અનિલાબેન વીજયરાજ ભંડારી શાંતિલાલ છોટાભાઇ પટેલ અને મીનાક્ષીબેન શાંતિલાલ પટેલ (૧) પ્રતિમાબેન નિરંજનકુમાર અમીન (૨) અનીલાબેન નરેન્દ્રભાઇ અમીન અને (૩) પ્રાંજલ હેમલફુમાર અમીન અસીલની સુચના બનાતવાલા એડવોકેટ્સ તા.૧૩-૦૨-૨૦૨૫ અનેફ્રમાઇથથી પુલિન હરેન્દ્ર બનાતવાલા (એડવોકેટ) 3૧૪-૩૧૫, ત્રીજે માળ, અર્ન-૨, અભર પેવેલીચત સામે, પ્રિયા ટોકીઝ પારે, ભાયલી, વડોદરા.3૯૧૪૧૦ (મો) ૯૮૨૫0૪૯૩00
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap