NOTICE CONTENT
Registered in district Vadodara and sub-district Vadodara, under the Akota village, and part of TP Scheme No. 1 of Resurvey No. 254, the allotted Final Plot No. 550, within which Shiv Mahal Co.Op. Ld. is located, this involves the property with constructions on the ground and first floor. It's declared that we have decided to sell this property to our alien Prithvish Janardan Pandya as it is independently owned, possessed, enjoyed, unencumbered and without any disputes. For this property, our alien has demanded from us a Title Clearance Certificate. Through this public notice, it is informed that if anyone has any objections or claims in terms of ownership, possession, enjoyment, or any burden or encumbrance related to this property, they should inform us in writing with proofs within 10 days from the publication of this notice. If no objections are received within the deadline, we will provide the Title Certificate and our alien will proceed with the purchase of said property and thereafter, no complaints will be entertained. Date: 30/03/2025. Address: 001, Ground floor, Surjanam Apartment, 21, Vrindavan Society, Elora Park, Rahul K Parikh, Vadodara-390023. Mobile: 9662053132
ગુજરાતી નોટિસ
રજસટે ડીસ્ટ્રીકટ વડોદરા તથા સબ-ડીસ્ટ્રીકટ વડોદરાના મોજે અકોટા, તા. જી.
વડોદરાના રે.સ.નં. ૨૫૪ પૈકી જેનો ટી.પી.સ્કીમ નં. ૧ માં સમાવેશ થતા ફાળવવામાં
આવેલ ફા.પ્લોટ નં. ૫૫૦ માં આવેલ શીવ મહલ કો.ઓ નો.લી. માં આવેલ પ્લોટ નં.
ફ્લોર અને ફર્સ્ટ ફલોરના બાંધકામ સાથેની મિલકત
પંડયા નાઓની પોતાની સ્વતંત્ર માલીકી, કબ્જા ભોગવટાની તેમજ બિનબોજાવાળી તથા
બિનતકરારી હોવાનું જણાવી અમારા અસીલ પૃથ્વીશ જનાર્દન પંડચા ને વેચાણ આપવાનું
નક્કી કરેલ છે અને સદર મિલકત બદલ અમારા અસીલે અમારી પાસે ટાઈટલ કલીચરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે સદર મિલકતની
માલિકી, કબજા, ભોગવટા અંગે કોઇની પણ તકરાર હોય કે તેમાં કોઇનો પણ લાગ, ભાગ,
હક્ક, હિત, સંબંધ, ભરણપોષણનો હક્ક પોષાતો હોય કે કોઇના પણ બોજા કે તારણમાં હોય
તો તેની લેખીત જાણ પુરાવા સહીત આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં અમોને કરવી.
જો મુદતમાં કોઇ વાંધા નહીં આવે તો અમો ટાઇટલ અંગેનું સર્ટીફીકેટ આપીશું અને અમારા
અસીલ સદર મિલકત ખરીદવા આગળની કાર્યવાહી કરશે અને ત્યારબાદ કોઇની પણ તકરાર
ચાલશે નહીં તેની નોંઘ લેવી. તા. ૩૦/૦૩/૨૦૨૫
00૧, ગ્રા. ફ., સર્જનમ એપાર્ટમે.
૨૧, વૃંદાવન સોસાયટી, ઈલોરા પાર્ક, રાહુલ કે પરીખ
વડોદરા-૩૯૦૦૨૩. મો. ૯૬૬૨૦૫૩૧૩૨ CECE)