NOTICE CONTENT
This is to inform the general public that Dr. Renu Shailesh Trivedi, residing at A-32, Shrenik Park, Akota, Vadodara has applied for a Title Clearance Certificate from us. This property is situated at Akota village with Survey Numbers 289, 290, 292, TP Scheme No. 1, FP No. 294, part of Shrenik Park, Block No. A/322 with an area of 166.80 sq.m. and a verandah of 33.75 sq.m. with a constructed area of 503.39 sq.m. Dr. Trivedi has claimed ownership, possession, and enjoyment of this property, free from any encumbrances. Therefore, any individual, firm, organization, bank, or financial institution having any claim, share, right, or interest in the said land/property is requested to inform us in writing along with documentary evidence within six days. If no objections or disputes are received after the expiry of the notice period, the Title Clearance Certificate will be issued to our client. Please note that no further objections will be entertained after the issuance of the certificate.
Vadodara. Dated 2/4/2025 Issued through us
“Sagar' Mukesh B. Shah Zatuja Kapadia
C-105, Shripadnagar Society, (Advocate) (Advocate)
P Road, Karelibaug, Vadodara. Mob: 9824261705 | Mob: 9427233226
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે ડો. રેણુ શૈલેષ ત્રીવેદી રહે. એ-૩૨, શ્રેણીક પાર્ક,
અકોટા, વડોદરા નાએ મોજે ગામ અકોટા ની સીમના રે.સ.નં. ૨૮૯, ૨૯૦, ૨૯૨
ટી.પી.સ્કીમ નં. ૧ એફ.પી.નં.૨૯૪ પૈકી શ્રેણીક પાર્ક નામે યોજના પૈકી બ્લોક નં.
એ/૩ર૨, ક્ષેત્રફળ ૧૬૬.૮૦ ચો.મી. તથા વરાડે પડતી ૩૩.૭૫ ચો.મી. તથા તેના પર
આવેલ અંદાજે ૫૦૩.૩૯ ચો.મી. બાંધકામ ની મિલકત તેમની માલીકી કબજા
ભોગવટાની તથા બોજામુકત હોવાનું જણાવી અસીલે અમારી પાસેથી ટાઇટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરી છે. તેથી સદરહુ જમીન/મિલકતમાં જે કોઇનો પણ લાગ, ભાગ,
હક્ક, અધિકાર હોય તે તમામ વ્યક્તિ, પેઢી, સંસ્થા, બેન્ક, નાણાંકીય નિગમ વિગેરેનાએ
તેમના હકક દાવા બાબતે દસ્તાવેજી પુરાવા સહિત દિન-છ માં અમોને લેખીત જાણ કરવી.
નોટીસની મુદત વિતે કોઇ વાંધા તકરાર નહી આવે અમારા અસીલને ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહી તેની સ્પષ્ટ નોંધ લેવી.
વડોદરા. તા.૨/૪/૨૦૨૫ રવાના અમારી મારફતે
“સાગર' મુકેશ બી. શાહ ત્ઝતુજા કાપડીયા
સી.૧૦૫, શ્રીપાદનગર સોસાયટી, (એડવોકેટ) (એડવોકેટ)
ાP રોડ, કારેલીબાગ,વડોદરા. મોઃ ૯૮૨૪૨૬૧૭૦૫ | મોઃ ૯૪૨૭૨૩૩૨૨૬