NOTICE CONTENT
This is to inform the general public that in the Kheda district, Mahudha taluka, village Alihna, survey number 2701 (old survey number 2307), located on the land of account number 2408, with an area of 0-59-61 hectares, 4.32 cents, on the basis of the old conditions, agricultural land (1) Sojmeri Jamin Christian, (2) Ashish Benjamin Christian, owned by the above-mentioned names, is under their possession, enjoyment and management. A request for a title clearance certificate has been received for this land.
If anyone has any kind of claim, right, interest, share, claim, encumbrance or customary right on the said land, they must inform us of the same with documentary evidence within 7 days of this notice at the address mentioned below. If this is not done, then it will be considered that no other person has any claim, right, interest, share, claim, encumbrance or customary right on the said land, and if there is any, it will be considered as waived off. Our client will be issued a title clearance certificate. Interested parties should note that no disputes will be entertained after that.
Place: Ahmedabad
Date: 04/04/2025
Kalpeshsinh M. Vaghela
(Advocate)
Office: 205, Second Floor, Satva Icon, Vasjnal Char Rasta, S.P. Ring Road, Vasnal, Ahmedabad 382418.
Mobile: 9962478120
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનુ
કે જત ડીસ્ટ્રીકટ ખેડા સબ ડીસ્ટ્રીક્ટ
મહુધા તાલુકાના મોજે ગ્મ-
અલિણાની સીમના ખાતા નં. ૨૪૦૮
ના બ્લોક/સર્વે નં. ૨૭૦૧ (જુનો
બ્લોક/સર્વે નં.૨૩૦૭) ની
હે.આરે.ચો.મી. ૦-૫૯-૬૧ આકાર!
રૂ.૪.૩૨ પૈસાવાળી જુની શરતની|
ખેતીની જમીન (૧) સોજમેરી
જામિન ક્રિશ્ચિયન, (૨) આશિષ
બેજામિન ક્રિશ્ચિયન નાઓની માલીકી
કબજા ભોગવટા વહીવટ હેઠળ!
આવેલી હોવાનું જણાવી અમારી પાસે,
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકટની
માંગણી કરેલ છે.
આથી સદરહુ જમીન ઉપર
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હકક, હિત, હિસ્સો, દાવો, અલાખો,
બોજો કે ગણોતીયા હકક હોય તો
તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી
દીન-૭ માં અમોને તે બદલના
દસ્તાવેજી પુરાવા સહીત નીચેના!
સરનામે રજી. એ.ડી. થી જાણ કરવી
જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ
જમીન ઉપર અન્ય કોઈ વકિતિનો
લાગભાગ, હકક, હિત, હિસ્સો,
દાવો, અલાખો, બોજો કે ગણોતીયા|
હકક નથી અને જો હોય તો તે જતો!
(વેવ) કરેલ છે તેમ માની અમાર
અસીલને ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવામાં આવશે!
ત્યારબાદ કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહીં તેની લાગતા વળગતાએ
નોંધ લેવી.
સ્થળ :- અમદાવાદ
તારીખ ૦૪/૦૪/૨૦૨૫
કલ્પેશસિહ એમ. વાઘેલા
(એડવોકેટ)
ઓફીસ - ૨૦૫, સેકન્ડ ફલોર,
સત્વ આઈકોન, વસજ્ાલ ચાર રસ્તા,
એસ.પી.રીંગરોડ, વસ્નાલ,
અમદાવાદ. ૩૮૨૪૧૮.
મો.નં.૯૯૬૨૪૭૮૧૨૦