DISTRICT Gandhinagar
TALUKA Manasa
VILLAGE Aluva
CITY ahmedabad
SURVEY# 408
NOTICE CONTENT
The land in question is situated in Aluva village, Manasa taluka, Gandhinagar district. The survey number of the land is 408 (formerly known as 570). The total area of the land is 0-74-87 hectares. Out of this, 0-37-43.5 hectares are fenced with a cost of Rs. 2.81 and belong to account number 176. This land was owned by Manjulaben Manuji Vaghala, Vikram Singh Manuji Vaghala, Jyotsnaben Ajit Singh Vaghala, and Mahulrasinh Ajit Singh Vaghala as joint owners. The land is free from all encumbrances. Our client has decided to purchase this land. Our client has requested a title clearance certificate for this land. Therefore, if anyone has any claim, interest, relationship, objection, or dispute regarding this land, they are requested to submit written proof with supporting documents to the undersigned address within 10 days from today's date. Otherwise, it will be assumed that no claim, interest, relationship, objection, or dispute exists regarding this land, and our client will proceed with obtaining the title clearance certificate. No further claims will be entertained after that. Dated: 01/04/2025. Gandhinagar. Through: Vijaysinh J. Vaghala, Advocate, Office No.: M-15, First Floor, Suman Tower, Sector 11, Gandhinagar. Mob: 2433499.
ગુજરાતી નોટિસ
જત ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ ડીસ્ટ્રીકટ માણસાના મોજે અલુવા ગામની સીમનાબ્લોકસર્વેનં: ૪૦૮, (જુના સર્વે નં, ૫૭૦) ની કુલ, હે.આરે.ચો.મી ૦-૭૪-૮૭ પૈકી ૦-૩૭-૪૩.૫, આકાર રૂ. ૨.૮૧ પૈસાના વરાડેવાળી, ખાતા નંબર : ૧૭૬ વાળી જુની શરતની ખેતીની જમીન વાધેલા મંજુલાબેન મનુજી, વાધેલા વિક્રમસિહ મનુજી, જ્યોત્સનાબેન અજીતસિંહ વાઘેલા, મૈહુલરસિંહ અજીતસિંહ વાઘેલાએ તૈમની સંયુકત માલીકી કબજા ભોગવટાની અને તમામ બોજાઓથી મુક્ત આવેલ હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ હોઈ અમારા અસીલે અમારી, પાસે સદરહું જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ 5. સબબ સદર જમીન બાબતે કોઈનો કોઈપણ જાતના લાગભાગ, હકક, હિસ્સો, હિત, સબંધ, વાંધા તકરાર વગેરે કાંઈ આવેલો હોય કે પોષાતા હોય તો તે અંગે લેખિતમાં પુરાવા સહીત આજથી દિન : ૧૦માં અમોને રજી. એડીથી નીચેના સરનામે જાણ કરવી અન્યથા સદર જમીન પરત્વે કોઈનો કોઈપણ જાતો લાગભાગ, હકક, હિસ્સો, હિત, સબંધ, વાંધો, તકરાર વિગેરે કાંઈ પોષાતો નથી કે આવેલ નથી અને હોય તો તે જતા યાને વેવ કરેલ છે તેમ સમજી ટાઈટલ કલીયર સર્ટીફીકેટ અંગેની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં. તાઃ: ૦૧/૦૪/૨૦૨૫. ગાંધીનગર. મારીમારફતે, વિજયસિંહ જે, વાઘેલા, એડવોકેટ ઓફિસ નંબર : એમ-૧૫, પ્રથમ માળ, સુમન ટાવર, સેકટર ૧૧, ગાંધીનગર. મો. ૨૪૩૩૪૯૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap