NOTICE CONTENT
Public Notice
This notice pertains to a residential plot scheme named "SERENE THE HOLIDAY HOME" located on 59929 sq. meters of non-agricultural land in the Aluva village area, under Survey No. 60 (Survey Nos. 60, 61, 62 and 66), Maansa sub-district and taluka of Gandhinagar district. The plot area of 'Sub Plot No. 85', measuring 508.13 sq. meters or 607.74 sq. yards, is owned by Ms. Mayaben Bharatkumar Oza. She has decided to sell this plot, free of all encumbrances and legal disputes, to our client who has requested a title clearance certificate from us.
Therefore, anyone claiming any rights, interests, shares, encumbrances, liens, developmental rights, or financial loans on this property is hereby notified to present documentary evidence to us at the address below within 7 days from the date of this notice. Failure to do so will be considered as a waiver of their claims. We will then proceed with issuing the title clearance certificate, and no further claims will be entertained after that. The general public is hereby notified.
Ahmedabad, dated 01-06-2024
Through,
Rakesh N. Gajjar, Advocate
Kavita B. Gajjar, Advocate and Notary
Office No. 6, Kandarp Avenue, Vishvabharati School, Thaltej, Ahmedabad-380059.
Mobile: 9014154441
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર
સબ-ડિસ્ટ્રીક્ટ અને તાલુકા માણસાના
મોજે અલુવા ગામની સીમના એકત્ર
સર્વે નં. ૬૦ (સર્વે નં. ૬૦, ૬૧, ૬૨
અને ૬૬)ની કુલ ૫૯૯૨૯ ચો.મીટર
બીનખેતી થયેલ જમીન ઉપર આવેલ
"SERENE THE HOLIDAY
HO™E" ના નામથી ઓળખાતી
રહેણાંકીય પ્લોટોની યોજના આવેલ
છે, અને સદર યોજનામાં “સબ પ્લોટ
નં. ૮૫'નું ક્ષેત્રફળ ૫૦૮.૧૩
ચો.મીટર યાને ૬૦૭.૭૪ ચો. વાર
પ્લોટ એરીયાની જમીન શ્રીમતી
માયાબેન ભરતકુમાર ઓઝાની સ્વતંત્ર
માલિકી, કબજા, ભોગવટાની તમામ
પ્રકારના બોજાઓ તથા કાનૂની
વિવાદોથી સ હોવાનું જણાવીને
અમારા અસીલને વેચાણ આપવાનું
નક્કી કરેલ છે, અને અમારા અસીલે
અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. માટે
સદર મિલકતમાં કોઈનો કોઈપણ
પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, બોજો,
બાનાખતના કે ગીરો કે ડેવલોપમેન્ટના
હક્કો તથા નાણાંકીય ધીરાણ કરેલ હોય
તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭માં
દસ્તાવેજી પુરાવાઓ સાથે નીચેના
સરનામે અમોને રજીસ્ટર્ડ એ.ડી.થી
જાણ કરવી અન્યથા તેઓએ પોતાનો
હક્ક હિસ્સો જતો યાને વેવ કરેલ છે.
તેમ માની ટાઇટલ ક્લીયરનું સર્ટીફીકેટ
કરવામાં આવશે, અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહીં. જેની જાહેર જનતાએ
નોંધ લેવી.
અમદાવાદ. તા. ૦૧-૦૬-૨૦૨૪
મારી મારફતે,
રાકેશ એન. ગજજર, એડવોકેટ,
કવિતા બી. ગજ્જર,
એડવોકેટ એન્ડ નોટરી,
ઓફીસ નં. ૬, કંદર્પ એવન્યુ,
વિશ્વભારતી સ્કૂલ પાસે, થલતેજ,
અમદાવાદ-૩૮૦૦૫૯.
મો. ૯૦૧૪૧૫૪૪૪૧