DISTRICT Gandhinagar
TALUKA Maansa
VILLAGE Amarapur
CITY auda
SURVEY# 227
NOTICE CONTENT
Public Notice Jat District, Gandhinagar Sub-District Maansa Taluka, Village Amrapur Survey Number: 227 (Old S. No. 200 Area: 0-66-96 sq.m. of which Area: 0-22-32 sq.m. of old agricultural land Owners: 1. Jayantiji Chaturji Thakor, 2. Bachubhai Jughaji Thakor, 3. Sureshji Babuji Thakor etc. have decided to sell this land to our client. Therefore, the above mentioned owners have requested a title clearance certificate for this land. If anyone has any right, interest, share, claim, encumbrance, encumbrance, easement, banakhat rights, ganoth rights, development rights, lis pendency, share, lien, charge or encumbrance on this land, then they are requested to send their objections within 7 days to the following address. If this is not done, it will be assumed that all the above rights have been waived and our client will be issued a title clearance certificate for this land. Thereafter, no objections of any kind will be entertained. Date: 08/06/2024 Place: Gandhinagar On Behalf of, Sanjay J. Patel, Advocate Office: A-105-106, First Floor, Praamuk Arcade, Reliance Chowkdi, Kudasna, Gandhinagar Mobile: 93276 12319
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ ડીસ્ટ્રીકટ માણસા તા મોજે અમરાપુર ગામની સીમના ખાતા નંબર: ૧૪૫ના જ સર્વે નંબર : ૨૨૭ (જુ.સ.નં.૨૦૦ નીહે.આરે. ૦-૬૬-૯૬ ચો.મી. પૈકી હે.આરે. ૦-૨૨-૩૨ ચો.મી. ક્ષેત્રફળ વાળી જુની શરતની ખેતીની જમીનના માલિક ૧.જયંતીજી ચતુરજી ઠાકોર, ર.બચુભાઈજુગાજી ઠાકોર, ૩.સુરેશજી બાબુજી ઠાકોર વિગેરે નાઓની પોતાની માલીકી કબજા ભોગવટાની આવેલ હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. તેથી સદરહું જમીનના ઉક્ત માલીકોએ સદરહુ જમીન બાબતે અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે.તો સદર જમીનમાં કોઈપણ વ્યક્તિનો, પેઢીનો, બેંકનો કે અન્ય કોઈનો ખોરાકી, પોષાકી કે અન્ય કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, અલાખો, ઈઝમેન્ટ, બાનાખતના હક્કો, ગણોત હક્ક, ડેવલપેન્ટ હક્કો, લીસપેન્ડસી, લાગ-ભાગ, લિયન, ચાર્જ કે બોજો પોષાતો હોય તે બાબતના વાંધા દિન- ૭માં નીચેના સરનામે મોકલવા જો તેમ કરવામાં નહી આવે તો ઉપરોક્ત તમામ હક્કો જતા કરેલ છે તેમ સમજી અમારા અસીલને સદરહું જમીન અંગેનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવશે ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની સર્વે લાગતા - વળગતાઓએ નોંધ લેવી. તા.૦૮/૦૬/૨૦૨૪ સ્થળ : ગાંધીનગર અમારી તરફે સંજય જે. પટેલ, એડવોકેટ ઓફીસ: એ-૧૦૫-૧૦૬, પ્રથમમાળ, પ્રમુખ આર્કેડ, રીલાયન્સ ચોકડી, કુડાસણ, ગાંધીનગર. મો.૯૩૨૭૬ ૧૨૩૧૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap