DISTRICT Gandhinagar
TALUKA Mansa
VILLAGE Amarapur
CITY auda
SURVEY# 74 (Old Survey No. 69)
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that: District: Gandhinagar Taluka: Mansa The 6536 sq. m. agricultural land in the survey number 74 (Old Survey No. 69) of the Amrapur village, (the "said land") is the full and joint ownership, possession and enjoyment of (1) Dabhi Rajanba Ranjitsingh, (2) Dabhi Sureshsinh Ranjitsingh, (3) Dabhi Prakashba Ranjitsingh, (4) Dabhi Pradipsingh Ranjitsingh and (5) Dabhi Anopsinh Ranjitsingh, without any encumbrances. The said land owners have decided to sell the said land to our client. If there are any claims of inheritance, mortgage sale, transfer, assignment, lease, sublease, license, sub-license, share, lien, charge, trust, maintenance, easement, right of way, gift, lis pendens, exchange, possession, allocation, ownership rights/title/interest or any other encumbrances (claims) relating to the said land and/or if any person has any claim and/or demand against the said land, then all such persons are requested to submit written notice along with original documentary evidence within 7 days of the publication of this notice to SBS Legal, Advocates at the address given below. If this is not done, then it is understood that there is no right, interest, share, encumbrance or involvement of any kind on the said land and if there is, it is waived. The process of selling the said land will be completed and thereafter any kind of dispute will not be considered. Siddharth Singh, Advocate. For, SBS LEGAL, Advocates 1206, 12th Floor, West Wing, Venus Stratum, Satellite Road, Nehrunagar, Ahmedabad-380015. (0) 079-22981155, 48981155.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે ડિસ્ટ્રીક્ટ: ગાંધીનગર તાલુકા: માણસા નામોજે અમરાપુર ની સીમના સર્વે નં. ૭૪ (જૂનો સર્વે નં.૬૯ ) ની ૬૫૩૬ ચો. મી. ખેતીની જમીન (“સદરહુ જમીન'') (૧) ડાભી રજનબા રણજીતસિંહ, (૨) ડાભી સુરેશસિંહ રણજીતસિંહ, (૩) ડાભી પ્રકાશબા રણજીતસિંહ, (૪) ડાભી પ્રદિપસિંહ રણજીતસિંહ અને (૫) ડાભી અનોપસિંહ રણજીતસિંહ, ની સંપૂર્ણ, સંયુક્ત માલિકી, કબજા- ભોગવટાની બોજા રહિત આવેલ છે, તે ઉપરોક્ત જમીન માલિકોએ સદરહુજમીન અમારાઅસીલ ને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. સદરહુ જમીન ઉપર કોઈનો કોઇપણ પ્રકારે વારસાઇ મોર્ટગેજવેચાણટ્રાન્સફર સોંપણી ભાડાપટઠો પેટાભાડા લાઇસન્સ પેટા-લાયસન્સ શેર લીય ચાર્જ ટ્રસ્ટ જાળવણી ઇઝમેન્ટ રસ્તા નો અધિકાર ભેટ લિસ પેન્ડન્સ વિનિમય કબજો ફાળવણી દ્વારા જમીન માલિકોની માલિકીના અધિકાર / ટાઇટલ / હિતના સંદર્ભમાં અને/ અથવા કોઈપણ અન્ય બોજો (ક્લેઈમ્સ) હોય તથા સદરહુ જમીન ઉપર/સામે કોઈ દાવા અને/અથવા માંગ ધરાવતા તમામ ઇસમો તેની જાણ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ માં અસલ દસ્તાવેજી પુરાવા સહિત લેખિત જાણ અમો SBS Legal, Advocates ને નીચે જણાવેલ સરનામે કરવાની રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ જમીન ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, બોજો કેલાગભાગ નથી અને હોય તો તે તમામ જતા (વેવ) કરેલ છે તેમ સમજી સદરહુ જમીન ની વેચાણ અંગેની કાર્યવાહી સંપૂર્ણ કરવામાં આવશે અતે ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહીં તે નકકી સમજવું. Siddharth Singh, Advocate. For, SBS LEGAL, Advocates 1206, 12th Floor, West Wing, Venus Stratum, Satellite Road, Nehrunagar, Ahmedabad-380015. (0) 079-22981155, 48981155.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap