DISTRICT Amreli
TALUKA Dhansura
VILLAGE Amba
CITY ahmedabad
SURVEY# 198
NOTICE CONTENT
District Aravalli, Sub District Dhansura, at village Ambasar. Survey number 783 Block/Survey No. 198 (old survey number 249), out of total 1-86-84 Hectare. Are. Square Meter, 0-52-90 Hectare. Are. Square Meter area with 2.05 shape, old farming land, owned by Khero Misabehn Ahmad Bhai Mansuri resident at Jila Ni Park, Society, Modasa, Sabarkantha. Total ownership, possession and enjoyment of the property, free from all kinds of encumbrances, as stated above. A request for title clearance certificate is received. Therefore, if any person or institution has any kind of interest, right, claim, encumbrances, etc., on the above mentioned block/survey number, then within 7 days, all the supporting documents should be submitted to the address below. Otherwise, no one will have any kind of interest, right, claim, encumbrances, etc., on the above mentioned block/survey number and title clearance certificate will be issued after the expiry of the time, so all concerned must take note. Through us Mukesh S Patel, Advocate Office, 3, Suryakamal Complex, Mamlatdar Office, behind, Dahegam, Ta. Dahegam, Ji. Gandhinagar, Mobile No. 9925443407
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીક અરવલ્લી સબ ડીસ્ટ્રીક ધનસુરા ના મોજે ગામ અંબાસર ની| સીમના ખાતા નં.૭૮૩બ્લોક/સર્વેનં ૧૯૮ (જુનો સર્વે નં.૨૪૯) ની કુલ હૈ.આરે.ચો.મી ૧-૮૬-૮૪ પૈકી હૈ,આરે.ચો.મી.૦-૫ર-૯૦ આકાર. ૨.૦૫ વાળી ખેતી ની જુનીશરત ની! જમીન ખેરૂમીસાબેન અહેમદભાઈ| મનસુરી રહે. પર,જીલાની પાર્ક, સોસાયટી, મોડાસા,સાબરકાંઠા ની કુલ સ્વતંત્ર માલીકી કબજા ભોગવટા નીતેમજ તમામ પ્રકારના બોજાઓથી| મુક્ત આવેલ હોવાનુ જણાવી અમારી પાસે ટાઈટલ ક્લિયરન્સ સર્ટી ફિકેટની| માગણી કરેલ છે. જેથી સદર બ્લોક/સર્વે નંબર વાળી જુમીન પરત્વે કોઈપણ વ્યકિત કે સંસ્થાનો કોઈપણ લાગભાગ, હકક, હીત્તસંબંધ, બોજો,અલાખો, ભરણપોષણ, ગણોત કે બાનાખત ના, કોઈપણ જાતનાં હકક પોષાતાહોય તો] દિન.૭ માં તમામ આધારભુત પુરાવા સહીત અમારા નીચે ના સરનામે જાણ| કરવી અન્યથા કોઈ નો કોઈપણ જીતનો લાગભાગ, હકક ,હીતસંબંધ, દાવો બોજો અલાખો કે ભરણપોષણ ગણોત કે બાનાખત ના કોઈપણ જાતના હકકો પોષાતા નથી તેમ માની મુદત વિત્યે ટાઈટલ કિલયરન્સ| સર્ટીફીકેટ આપી દેવામાં આવશે જેની| લાગતા વળગતા તમામે નોંધ લેવી. અમારી મારફતે મુકેશ.એસ.પટેલ, એડવોકેટ ઓફિસ ,૩,સુર્યકમલ કોમ્પલેક્ષ, મામલતદાર કચેરીની પાછળ, દહેગામ તા.દહેગામ જી.ગાંધીનગર મો.૯૯૨૫૪૪૩૪૦૭
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap