NOTICE CONTENT
Public Notice
Registration District Aravalli, Sub-District Bayad, Taluka Bayad, village Sathamba, Re-survey / Block No. 824 (old survey No. 572 out of 1) on R-42-5, he.are.cho.mi., shape Rs. 4.25 paisa area of old condition agricultural land, out of 1-02-39 he.are.cho.mi. land was sold by Goswami Manigiri Mohangiri, Goswami Somgiri Mohangiri on 30.05.2024 by sale deed No. 1708 to Yatinkumar Chimanlal Pandya, Nishaben Yatinkumar Pandya, so the above land is under their joint ownership, free from any encumbrances, title clear and marketable. They have requested us for a certificate regarding the title clearance and marketability of the said land. Therefore, if any person or entity has any kind of right, interest, share, claim, encumbrance or objection in the said land, then please inform this office in writing within 7 days (seven) with documentary evidence (objections without evidence will not be considered). If there is any failure to do so, then it will be understood that no person or entity has any kind of right, interest, share, claim, encumbrance, objection etc., and if there is any, it has been relinquished (wave). We will issue a certificate regarding the title clearance after understanding this. No objection will be entertained after that.
Dinesh B. Patel, Advocate
Office :- C-404, Revati Plaza,
Bhakti Circle, S.P. Ring Road,
Nikol, Ahmedabad-380049
Mob. No. 98790 57290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અરવલ્લી સબ-
ડિસ્ટ્રીક્ટ બાયડ ના તાલુકા બાયડ ના
મોજે ગામ સાઠંબા ની સીમના રિ-સર્વે/
બ્લોક નં. ૮૨૪ (જુનો સર્વે નં.૫૭૨
પૈકી ૧) ની ર-૪ર-પર
હે.આરે.ચો.મી., આકાર રૂ.૪.૨૫
પૈસાના લેત્રફળવાળી જુની શરતની
ખેતીની જમીન પૈકી ૧-૦૨-૩૯
હે.આરે.ચો.મી. જમીન ગોસ્વામી
મણીગીરી મોહનગીરી, ગોસ્વામી
સોમગીરી મોહનગીરી નાઓની પાસેથી
તા.૩૦.૦૫.૨૦૨૪ નારોજ વેચાણ
દસ્તાવેજ નં. ૧૭૦૮ થી યતીનકુમાર
ચીમનલાલ પંડ્યા, નિશાબેન
યતીનકુમાર પંડ્યા નાઓએ વેચાણ
રાખેલ હોવાથી ઉપરોક્ત જમીન
તેઓની સંયુક્ત સહમાલિકી,
સહકબજા-ભોગવટાની બોજાઓથી
મુક્ત ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ
આવેલી છે તેમ જણાવી તેઓએ અમારી
પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર
અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય
અંગેના સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે
તો સદરહુ જમીનમાં કોઈ વ્યક્તિ કે
સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત,
હિસ્સો, દાવો, બોજો, વાંધો હોય તો
દિન-૭ (સાત) માં પ્રમાણીત પુરાવા
સહિત લેખીતમાં રજી.એ.ડી. થી જાણ
કરવી (પુરાવા વગરનાં વાંધા ધ્યાને
લેવાશે નહી) અને જો તેમ કરવામાં
કસુર થશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો
કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો,
દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને
જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ
સમજી ટાઈટલ કલીયરન્સના અભિપ્રાય
અંગેનું સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ
કોઈની કોઈ તકરાર ચાલશે નહી.
દિનેશ બી. પટેલ, એડવોકેટ
ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા,
ભક્તિસર્કલપાસે, એસ.પી.રીંગરોડ,
નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯
મો.નં. ૯૮૭૯૦ ૫૭૨૯૦