NOTICE CONTENT
Public Notice
This is to inform the public that
Registration District Ahmedabad, Sub
District Ahmedabad-9 (Bopal), Taluka
Ghatlodia, village Ambli, block
number-161, 2226 square meter land
and block number-153, 708 square
meter land, totaling 2900 square
meter land, is included in TP Scheme
number-215, and is allocated to
final plot number-10, 1558 square
meter land, and final plot number-4,
496 square meter land, totaling
2054 square meter of non-agricultural
land of Dinesh Kumar Chaganlal
Thakkar, they are in full ownership, possession
and enjoyment, and are free of all
burden, has been requested from
us for the title clearance
certificate of the said land. Therefore
If anyone has any kind of
share, right, interest, portion,
claim or encumbrance on the said
land, then they should inform us in
writing along with proof within 7 (seven)
days of the publication of this notice at
the address below, failing which
the said land will be considered
to be free of any kind of share, right,
interest, portion, claim, encumbrance
of any person, or if any, then it is
considered to be waived, and we will
issue a title clearance certificate
and no further dispute will be
allowed thereafter.
File Number-9530
Date: 02-04-2025
Sharad N. Darji
(Advocate & Notary)
(M.Com., L.L.B.)
Office: B-501, Satyamev
Complex, New Gujarat High Court Opposite,
S.G. Highway, Sola,
Ahmedabad-380 060
Phone Number: 009-264698000
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૯ (બોપલ) ના
તાલુકા ઘાટલોડીયાના ગામ મોજે
આંબલીની સીમના બ્લોક નંબર-૧૬૧
ની ૨૨૨૬ ચોરસમીટર જમીન તથા
બ્લોક તંબર-૧૫૩ ની ૭૦૮
ચોરસમીટર જમીન એમ મળીને કુલ્લે
ર૯ ચોરસમીટર જમીનનો
ટી.પી.સ્કીમ નંબર-૨૧૫ માં સમાવેશ
થતા તેને ફાળવવામાં આવેલ અનુક્રમે
ફાઈનલ પ્લોટ નંબર-૧૦ ની ૧૫૫૮
ચોરસમીટર જમીન તથા ફાઈનલ પ્લોટ
નંબર-૪ ની ૪૯૬ ચોરસમીટર જમીન
એમ બંશે ફાઈનલ પ્લોટ નંબર-૧૦
તથા ૪ ની મળીને કુલ્લે ૨૦૫૪
ચોરસમીટરના ક્ષેત્રફળની બિનખેતીની
જમીન દિનેશકુમાર છગનલાલ ઠક્કર
એ તેઓની સંપૂર્ણપણે સ્વતંત્ર માલિકી
કબજા ભોગવટાની તથા તમામ બોજા
રહિત હોવાનું જણાવી અમારી પાસેથી
સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કેબોજો હોયતો તેતેઓએ
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭
(સાત) માં અમોને તે બદલના પુરાવા
સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે
કરવી જો તેમ કરવામાં નહી આવે તો
સદરહુ જમીન ઉપર અત્ય કોઇપણ
વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો
નથી અને હોયતો તે જતો (વેવ) કરેલ
છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ
કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે
નહી.
ફાઇલ નંબર-૯૫૩૦
તારીખ : ૦૨-૦૪-૨૦૨૫
શરદ એન. દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસ : બી-૫૦૧, સત્યમેવ
કોમ્પલેક્ષ, ન્યુ ગુજરાત હાઈકોર્ટ સામે,
એસ.જી. 'હાઈવે, સોલા,
અમદાવાદ-૩૮૦ ૦૬ ૦
ફોન નંબર : ૦૦૯-૨૬૪૬૯૮૦૦