Public Notice for 215

Ambli, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodiya
VILLAGE Ambli
CITY auda
FINAL PLOT# 44 + 45 + 53 + Par/2 + 57/1 + 46 + 47 + 48
SURVEY# 201, 2202, 209/B, 210, 214/A, 203, 204 and 205
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that in the district of Ahmedabad and taluka of Ghatlodiya, in the village of Ambli, on the land of block numbers 201, 2202, 209/B, 210, 214/A, 203, 204 and 205, under draft town planning scheme number 215, final plot numbers 44 + 45 + 53 + Par/2 + 57/1 + 46 + 47 + 48, a scheme for separate plots on non-agricultural land for residential purposes has been made, known as "Saket - 3". In this scheme, an area of approximately 1048.80 square meters (1254.40 square yards) for plot number 15 and an area of 131.44 square meters (156.02 square yards) of internal road land, totaling approximately 1180.24 square meters (1410.42 square yards) is being claimed by Rajeshri Ashvinkumar Patel, resident of 3, New Manorath Society, near Navroji Hall, Shahibag, Ahmedabad, who is a member and shareholder of the Saket-3 (Ambli) Cooperative Housing Society Limited and has a right in the said land, along with all the rights and liabilities as a shareholder. He has claimed ownership of the said plot and claims that the land is free of any encumbrances. Therefore, if any person has any claim or interest in the said plot number 15 in the form of sale, mortgage, lease, charge, trust, maintenance, easement, inheritance, or any other right, claim, or interest, he should inform in writing with proof (claims without proof will not be considered) within seven days from the date of publication of this notice at the following address, otherwise no consideration will be given to such right, claim, or interest and a title clearance certificate for the said plot number 15 will be issued and no objection will be entertained thereafter. Take note. Date: 16/07/2024 P Parikh & Co., Advocates, Solicitors & Notary, Parimal Bipinchandra Parikh, Dipang Piyush Parikh, Tarang Parimal Parikh, Utsav Piyush Parikh, Third Floor, Satya Complex, Opposite IOC Petrol Pump, Ashvamegh Four Roads, 132 Feet Ring Road, Satellite, Ahmedabad 380 015
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવામાં આવે છેકે, જીલ્લે અમદાવાદ તથા તાલુકા ઘાટલોડીયાનાં મોજે ગામ આંબલીની સીમનાં બ્લોક નંબર ૨૦૧, ર૨૦૨, ૨૦૯/બ, ૨૧૦, ૨૧૪/અ, ૨૦૩, ૨૦૪તથા ૨૦૫, ડ્રાફટટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર ૨૧૫ નાં ફાઈનલ પ્લોટ નંબર ૪૪ + ૪૫ + ૫૩ + પર/ર + ૫૭/૧ + ૪૬ + ૪૭ + ૪૮ ની રહેણાંકનાં હેતુ અંગેની બીનખેતીની જમીન ઉપર પાડવામાં આવેલા જુદા જુદા પ્લોટોની સ્કીમ.., કે જે “ સાકેત - ૩ ' નાં નામથી ઓળખાય છે., તે સ્કીમમાં આવેલ પ્લોટ નંબર ૧૫ ની લેઆશરે ૧૦૪૮.૮૦ચોરસમીટરની i ૧૨૫૪.૪૦ ચોરસવાર ) તથા આંતરીકરોડરસ્તાની જમીન પૈકી વગર વહેંચાયેલ ૧૩૧.૪૪ ચોરસમીટરની ( ૧૫૬,૦૨ ચોરસવાર ), એમ મળીને લ્ેઆશરે ૧૧૮૦.૨૪ચોરસમીટરની t ૧૪૧૦.૪૨ ચોરસવાર ) જમીન સાકેત-૩ (આંબલી) કો-ઓપરેટીવ હાઉર્સીંગ સોસાયટી લિમીટેડનાં સભાસદ અને શેર હોલ્ડર તરીકે પોષાતા તમામ લાગભાગ યાતે હકક હીસ્સા સહીત રાજેશ્રી અશ્વિનકુમાર પટેલ, રહેવાસી ૩, ન્યુ મનોરથ સોસાયટી, નવરોજી હોલ પાસે, શાહીબાગ, અમદાવાદનાએ તેઓની કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તેમજસરવે પ્રકારનાં બોજાઓથી મુક્ત આવેલ હોવાનું જણાવીને તેઓએ સદરહુ પ્લોટ નંબર ૧૫ ની જમીનનાં ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફિકેટની અમારી પાસે માંગણી કરેલી છે. તો સરવે શખ્સો કે જેઓસદરહુપ્લોટ નંબર ૧૫ નીજમીન ઉપર વેચાણ, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેન્ટકે વારસાઈ હકકે કે બીજી કોઈપણ રીતે હકક, દાવો કે અલાખો ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે ( પુરાવા સિવાયનાં વાંધાઓ ઘ્યાનમાં લેવામાં આવશે નહીં ) આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિવસ સાતની અંદર નીચેનાં સરનામે કરવી., નહીંતર આવા હકક, દાવાકે અલાખા ઉપર કોઈપણ જાતનું લક્ષ આપ્યા સિવાય સદરહુ પ્લોટનંબર ૧૫ની જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે., અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. તેની નોંધ લેશો. તારીખ :-૧૬/૦૭/૨૦૨૪ પી પરીખ એન્ડ કંપની, એડવોકેટ્સ, સોલીસીટર એન્ડ નોટરી, પરિમલ બિપીનચંદ્ર પરીખ, દિપાંગ પિયુષ પરીખ, તરંગ પરિમલ પરીખ, ઉત્સવ પિયુષ પરીખ, ત્રીજો માળ, સત્ય કોમ્પલેક્ષ, આઈ ઓ સી પેટ્રોલ પંપની સામે, અશ્વમેઘ ચાર રસ્તા પાસે, ૧૩૨ ફુટ રીંગ રોડ, સેટેલાઈટ, અમદાવાદ ૩૮૦ ૦૧૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap