Public Notice for Swagt Plaza-2

Ambli, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ahmedabad
VILLAGE Ambli
CITY ahmedabad
FINAL PLOT# 128
SURVEY# 211/1, 211/2
NOTICE CONTENT
Public Notice This is to inform the public that: 1. Uday Bharat Kumar Patel 2. Ashaben Udaykumar Patel Residing in Ahmedabad district, Ahmedabad taluka, Ambli village, have decided to sell their property in the Swagt Plaza-2 scheme located on the land of Block No. 417/1 (Old survey No. 211/1, 211/2 of Ambli village) with Town Planning Scheme No. - , final plot No. - 128. This property is situated on the ground floor of the Swagt Plaza-2 scheme, which is a commercial property in Ambli village, Ahmedabad district, and consists of Shop No. 01 with an area of approximately 7048 sq.ft. or 69.48 sq.m. (Super Built-up area). The said property also includes an undivided share of approximately 25 sq.m. of land from the total land of the Swagt Plaza-2 scheme and an undivided share of the common immovable and movable property of the scheme. The property is owned by the above mentioned persons and is free from any encumbrances. They have decided to sell the property and have requested a certificate of clear and marketable title from us. If any person has any claim, interest, share, or encumbrance on the said property, then they are requested to inform us in writing within 7 days of the publication of this notice along with documentary evidence at the address mentioned below. If no such information is received within the stipulated time, then it will be assumed that there is no claim, interest, share, or encumbrance on the said property and we will issue a certificate of clear title. After that, no claim will be entertained, and the property will be purchased by our clients. Date: 03/02/2025 Viral H. Chihla, Advocate (B.Com, LL.M.) Office: 3-E, Center Point, Panchvati Circle, Ambawadi, Ahmedabad, Gujarat-380006 Mobile No: 9429647241
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે ૧.ઊદય ભરતકુમાર પટેલ ર.આશાબેન ઊદયકુમાર પટેલ રહે .અમદાવાદનાએ જીલ્લા અમદાવાદના તાલુકા અમદાવાદના મોજે આંબલી ગામની સીમમાં આવેલ બ્લોક નંબર-૪૧૭/૧ પૈકી (મોજે ગામ આંબલીના જુના સર્વે નંબર-૨૧૧/૧, ૨૧૧/૨) ના ટાઊન પ્લાનીંગ સ્કીમ નંબર-પર ના ફાઈનલ પ્લોટ નંબર- ૧૨૮ નીબીનખેતી થયેલી જમીન ઊપર બંધાયેલી સ્વાગત પ્લાઝા-૨ નામની સ્કીમમાં ગ્રાઉન્ડ ફલોર પર આવેલી દુકાન નંબર-૦૧ ની આશરે ૭૦૪૮ ચોરસફુટ યાને ૬૯.૪૮ ચોરસમીટર (સુપર બિલ્ટઅપ એરીયા) છે તે બાંધકામવાળી મિલકત તથા સ્વાગત પ્લાઝા-ર સ્કીમની કુલ જમીન પૈકીની વગર વહેંચાયેલી વરાડે પડતી આશરે ૨પ ચોરસમીટર જમીન તથા સ્કીમન કોમનસ્થાવરતથા જંગમ મિલકતમાના વગર વહેંચાયેલા વરાડે પડતા તેમના હકકો, એ રીતેની આ મિલકત તેમન સંપુર્ણ, સ્વતંત્ર/સંયુકત, આગવી માલિકી અને કબજા ભોગવટાની બોજા રહિત હોવાનું જણાવી અમારા અસીલતે વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને અમારા અસીલે સદરહુ મિલકત પરત્વેના ઉપરોકત મિલકત માલિકના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. તો સદરહુ મિલકત ઉપર જો અત્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય, તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન- (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિત જાણ નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ મિલકત ઉપર અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફિકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં તથા અમારા અસીલ દ્વારા સદરહુ મિલકત ખરીદવાની કાર્યવાહી કરવામાં આવશે. તારીખ-૦૩/૦૨/૨૦૨૫ વિરલ એચ.ચિહલા, એડવોકેટ (B.Com, LL.M.) ઓફીસ: ૩-ઈ, સેન્ટર પોઈન્ટ, પંચવટી સર્કલ, આંબાવાડી, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૦૬ મોબાઈલ નંબરઃ ૯૪૨૯૬૪૭૨૪૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap