DISTRICT Ahmedabad
TALUKA Ghatlodia
VILLAGE Ambli
CITY auda
SURVEY# 406
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that, Registration District - Ahmedabad, Sub-District - Ahmedabad -9 (Bopal), Taluka - Ghatlodia, in the limits of Ambli village, Plot No. 406 consisting of 6677 square meters of agricultural land is owned jointly and in possession free from encumbrances by (1) Narottambhai Amichanddas (2) Mukeshbhai Ishwarlal Patel (3) Surendrabhai Ishwarlal Patel (4) Prakashbhai Ishwarlal Patel (5) Rajesh Mulchandbhai Patel (6) Jitendra Dwarkadas Patel (7) Ashish Dwarkadas Patel (8) Nitaben Tarottambhai Patel (9) Mitu Narottambhai Patel (10) Manali Narottambhai Patel (11) Naman Narottambhai Patel (12) Manan Narottambhai Patel (13) Kokilaben Mulchandbhai Patel (14) Ramaben Mulchandbhai Patel (15) Rajeshbhai Mulchandbhai Patel (16) Jayshreeben Ishwarbhai Patel (17) Kokilaben Vinaybhai Patel (18) Harshal Vinaybhai Patel and (19) Dhvani Vinaybhai Patel. A certificate asserting clear and marketable title has been demanded by us. If any person, bank, firm, or institution etc., has any levy, share, right, interest, claim, or burden on this land, they are requested to notify us within seven days from the publication of this notice with certified copy of proof via registered post AD. Failure to do so will be taken as acknowledgment that no such claims exist and we will issue a title clearance certificate for this land. Note: No further challenges will be entertained after issuing the certificate. Date: 22-05-2024 Manoj K. Sindhav, Advocate 301-302, Elite, Opposite Sapath Hexa, next to Sola Over Bridge, S.G. Highway, Sola, Ahmedabad-380060. Phone No. 079-35859314
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદ સબ- ડિસ્ટ્રીક્ટ અમદાવાદ -૯ (બોપલ) તાલુકા ઘાટલોડીયા ના મોજે - આંબલી ગામની સીમમાં આવેલ બ્લોકનં. ૪૦૬ તી કુલ ૬૬૭૭ ચોરસમીટર ખેતીની જમીન (૧) નરોત્તમભાઈ અમીચંદદાસ (૨) મુકેશભાઇ ઇશ્વરલાલ પટેલ (૩) સુરેન્દ્રભાઇ ઇશ્વરલાલ પટેલ (૪) પ્રકાશભાઇ ઇશ્વરલાલ પટેલ (૫) રાજેશ મુળચંદભાઇ પટેલ (૬) જીતેન્દ્ર દ્વારકાદાસ પટેલ (૭) આશીષ દ્રારકાદાસ પટેલ (૮) નીતાબેન તરોત્તમભાઇ પટેલ (૯) મીતુ નરોત્તમભાઇ પટેલ (૧૦) મનાલી નરોત્તમભાઇ પટેલ (૧૧) નમન નરોત્તમભાઇ પટેલ (૧૨) મનન નરોત્તમભાઇ પટેલ (૧૩) કોકીલાબેન મુળચંદભાઇ પટેલ (૧૪) રમાબેન મુળચંદભાઇ પટેલ (૧૫) રાજેશભાઇ મુળચંદભાઇ (૧૬) જયશ્રીબેન ઇશ્વરભાઇ પટેલ (૧૭) કોકીલાબેન વિનયભાઇ પટેલ (૧૮) હર્ષાલ વિનયભાઇ પટેલ તથા (૧૯) ઘ્વનિ વિનયભાઇ પટેલની કુલ સંપૂર્ણ સંયુક્ત માલિકી અને કબજા ભોગવટાની બોજા રહીત વેચાણને પાત્ર આવેલ હોવાનું જણાવી સદરહુ જમીન પરત્વેનાં ટાઈટલ કલીયર અને માર્કેટેબલ હોવા બદલનાં પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલ છે તો સદરહુ જમીન ઉપર જો અત્ય કોઈપણ વ્યક્તિ, બેન્ક, પેઢી કે સંસ્થા ઇત્યાદીનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ આ જાહેર નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલનાં પુરાવાની સર્ટીફાઈડ નકલ સહીત લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. થી કરવી (પુરાવા સિવાયનાં વાંધા ઘ્યાને લેવામાં આવશે નહીં) જો તેમ કરવામાં નહીં આવે તો સદરહું જમીન ઉપર અત્ચ કોઈનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, દાવો કે બોજો નથી અને હો કરેલ છે તેમસમજી અમો સદરહું જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરીશું. ત્યારબાદ કોઈની કોઈપણ SO ચાલશે નહિં. તેની નોંધ લેવી. તા. ૨૨-૦૫-૨૦૨૪ મનોજ કે. સિંધવ, એડવોકેટ ૩૦૧-૩૦૨, ઈલાઈટ, સપથ હેક્ષાની સામે, સોલા ઓવર બ્રીજની બાજુમાં, એસ.જી. હાઈવે, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. ફોન નં. ૦૭૯-૩૫૮૫ ૯૩૧૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap