NOTICE CONTENT
Public Notice
This land in Moje Ambli, survey number 43, covering an area of 31.36 sq. m., is allocated in the Sarkhej-Okaf-Makarba-Vejalpur-Ambli Town Planning Scheme number 204 with a total area of 1882 sq. m., final plot number 34. This land is owned by the heirs of Manjulaben Joitabhai Nathubhai, which include Gangaben Ramanbhai Prajapati, Shaileshbhai Ramanbhai Prajapati, Hasmukhbhai Ramanbhai Prajapati, the late Shilpaben's daughter Ramanbhai Joitabhai Prajapati, and the minor heirs represented by natural guardian-father Kiritkumar Shanabhai Prajapati, Kalpesh Ramanbhai Prajapati, and Shankarbhai Joitabhai Prajapati. They have requested a Clearance Certificate for the land title from us. Therefore, if anyone has any claims, interests, shares, burdens, charges, liens, or any rights concerning this land, they must notify the undersigned by registered post A.D. with evidence within 7 days from the publication of this notice. Failing to do so will result in considering the land as free of any claims or rights post the expiration period and a Title Clearance Certificate will be issued accordingly. Parties concerned should take note of this. Dated: 30-05-2024. Through my advocate Tatvam K. Patel, Res. 501, Satyamev Complex-A, opposite Gujarat High Court, Sola, Ahmedabad. Mobile No. 9824001618.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમદાવાદ જિલ્લાના ઘાટલોડીયા
તાલુકાના મોજે આંબલીના સર્વે નં.
૪૩રની હે.આરે.ચો.મી. ૦-૩૧-૩૬
યાને ૩૧૩૬ ચો.મી. જમીન જેને
સરખેજ-ઓકાફ-મકરબા-વેજલપુર-
આંબલીની ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.
૨૦૪માં ૧૮૮૨ ચો.મી. ક્ષેત્રફળ
ધરાવતો ફાઈનલ પ્લોટ નં. ૩૪નો
આપવામાં આવેલ છે તે જમીન
મંજુલાબેન તે જોઇતાભાઈ નથ્થુભાઈની
દિકરી, ગંગાબેન રમણભાઈ પ્રજાપતિ,
શૈલેષભાઈ રમણભાઈ પ્રજાપતિ,
હસમુખભાઈ રમણભાઈ પ્રજાપતિ,
મર્હમ શિલ્પાબેન તે રમણભાઈ
જોઇતાભાઈ પ્રજાપતિના દિકરી અને
કિરીટકુમાર શનાભાઈ પ્રજાપત્તિના
પત્નિના વારસ સગીર પ્રેક્ષા વતી અને
તરફથી તેના કુદરતી વાલી-પિતા
કિરીટકુમાર શનાભાઈ પ્રજાપતિ,
કલ્પેશ રમણભાઈ પ્રજાપત્તિ તથા
શકરાભાઈ જોઇતાભાઈ પ્રજાપતિના
માલિકી કબજા ભોગવટાની હોવાનું
જણાવી તેમણે અમારી પાસે સદરહુ
જમીનના ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
આથી સદરહુ જમીન ઉપર કોઈપણ
શખ્સો, વ્યક્તિ, પેઢી, બેંક, નાણાંકીય
સંસ્થા વિગેરેનો કોઇનો કોઈપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત,
હિસ્સો, બોજો, ચાર્જ, અલાખો કે અત્ય
કોઈપણ પ્રકારનો હક્ક પોષાતો હોય
તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭માં
નીચના સરનામે પુરાવા સહિત રજીસ્ટર્ડ
પોસ્ટ એ.ડી.થી જાણ કરવી. જો તેમ
કરવામાં ચૂક થશે તો મુદત વિતે સદરહુ
જમીન ઉપર કોઇનો કોઈપણ પ્રકારનો
વાંધો કે હક્ક નથી તેમ સમજી ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં
આવશે. જેની લાગતા-વળગતાઓએ
નોંધ લેવી. તા. ૩૦-૦૫-૨૦૨૪
અમારી સૂચના મુજબ
મંજુલાબેન તે જોઈતાભાઈ નથ્યુભાઈની
દિકરી
ગંગાબેન રમણભાઈ પ્રજાપતિ
શૈલેષભાઈ રમણભાઈ પ્રજાપતિ
હસમુખભાઈ રમણભાઈ પ્રજાપતિ
શકરાભાઈ જોઇતાભાઈ પ્રજાપતિ
કલ્પેશ રમણભાઈ પ્રજાપતિ
મર્હુમ શિલ્પાબેન તે રમણભાઈ
જોઇતાભાઈ પ્રજાપતિના દિકરી અને
કિરીટકુમાર શનાભાઈ પ્રજાપતિના
પત્નિના વારસ સગીર પ્રેક્ષા વતી અને
તરફથી તેના કુદરતી વાલી-પિતા
કિરીટકુમાર શનાભાઈ પ્રજાપતિ
મારી મારફતે
તત્ત્વમ્ કે. પટેલ (એડવોકેટ)
રહે. ૫૦૧, સત્યમેવ કોમ્પ્લેક્ષ-એ,
ગુજરાત હાઈકોર્ટની સામે, સોલા,
અમદાવાદ.
મો.નં. 9824001618