DISTRICT Ahmedabad
TALUKA Ahmedabad
VILLAGE Ambli
CITY ahmedabad
FINAL PLOT# 61
SURVEY# TP Number-Par
NOTICE CONTENT
NOTICE TO THE PUBLIC It is hereby notified to all concerned that the property situated on non-agricultural land of FP Number-61, in the TP Number-Par area within the village of Ambli, in the Taluka of Ahmedabad, District of Ahmedabad, belonging to ‘Navichal Reality Pvt. Ltd.’, is being sold. This property comprises of 3 units, all located on the ground floor of block-A in the ‘Amrapali Shopping Mall’ scheme being developed by the aforementioned company. These units are: (1) Unit Number-50, with an area of 500 square feet. (2) Unit Number-51, with an area of 408 square feet. (3) Unit Number-52, with an area of 408 square feet. The property is owned by Rohitkumar Bhanderi and is free of any encumbrances. He has decided to sell the property to our client and has requested us to issue a Title Clearance Certificate. Therefore, if any person has any kind of claim, interest, share, or encumbrance on this property, they are required to submit written proof along with evidence to us within 7 (seven) days from the date of publication of this notice. Failure to do so will be deemed as an acceptance that no other person has any kind of claim, interest, share, or encumbrance on this property. We will then issue a Title Clearance Certificate, and no further disputes will be entertained after that. Shubh Law Associates Mittesh B. Patel, Hitesh P. Patel (Advocate) C/9, Purushottamnagar Society, Bopal, Ahmedabad-380058. Mob: 9428910004
ગુજરાતી નોટિસ
જૃત્ત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ- ડીસ્ટ્રીકટ અમદાવાદ તાલુકા ઘાટલોડીયા ના મોજે ગામ-આંબલી ની સીમના ટી.પી.નંબર-પર ના એફપી નંબર-૬૧ ની બીનખેતીની જમીન ઉપર આવેલ “નવીચલ રીયાલ્ટી પ્રા.લી.” દ્વારા બાંધવામાં આવેલ “આમ્રપાલી શોર્પીંગ મોલ" નામની યોજનામાં આવેલ બ્લોક-એ ના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ (૧) યુનીટ નંબર-૫૦ની દ૫ચો.ફુટ તથા (૨) યુનીટ નંબર-પ૧ ની ૪૦૮ ચો.ફુટ તથા (૩) યુનીટનંબર-પર ની ૪૦૮ ચો.ફુટ ના બાંધકામવાળી મીલકત રોહિતકુમાર ભંડેરી ની પોતાની માલીકી કબજા ભોગવટાની તથા તમામ બોજાઓ રહીત હોવાનું, જણાવી તેઓએ અમારા અસીલને વેચાળ્ર આપવાનું નકકી કરીને અમારી, પાસેથી ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત)માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના! સરનામે કરવી જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોય તો તે! જતો (વેવ) કરેલ છે તેમ માની અમો ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરારચાલશે નહી. શુભ લો એસોસીયેટસ મિતેશ બી. પટેલ, હિતેશ પી. પટેલ (એડવોકેટ) ઠે.સી/૯, પુરષોત્તમનગર સોસાયટી, બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮. મો.૯૪૨૮૯૧૦૦૦૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap