NOTICE CONTENT
This is to inform the public and all concerned that in the village of Amangar, Dasada taluka, Surendranagar district, the land in the survey number 203, (old survey number 45), which is owned by Pipala Valu, with an area of 1-06-92 hectares, shaped like a 2.47-paisa non-fertile agricultural land, as per the Revenue Records, is owned jointly by (1) Amratbhai Madevji Thakor, (2) Bharatbhai Madevji Thakor, and (3) Ganpatbhai Madevji Thakor. They have decided to sell the land to our client, having declared that they have full ownership, possession, and are free of any encumbrances. Therefore, our client has requested us to issue a title clearance certificate for the said land. If any person claims to have any right, interest, share, claim, encumbrance, lien, charge, mortgage, financial debt, or any other right, interest, or share in the said land, they are requested to send written notice with the original copies of the relevant documents to the below mentioned address within 07 days of the publication of this notice. Failure to do so will be deemed as a confirmation that they have no right, interest, share, claim, encumbrance, lien, charge, mortgage, financial debt, or any other right, interest, or share in the said land. Our client will then proceed to execute a sale deed with the land owner and issue a title clearance certificate. It is also hereby notified that no objections or disputes shall be entertained thereafter.
ગુજરાતી નોટિસ
આથી જાહરજનતાનેતથા લાગતા
વળગતાઓને જણાવવાનુ કૈ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ
સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના મોજે
ગામ.અમનગર ની સીમ જમીન
ખાતા નં.૨૩૭ થી સર્વે નં.૨૦૩,
(જેનો જુનો સર્વે નં.૪૫), ખેતર
નામે .પીપળા વાળુ, ક્ષેત્રફળ હે.આરે.
ચો.મી. ૧-૦૬-૯૨, જેનો આકાર
રૂ.૨.૪૭ પૈસા વાળી બીનપીથત
ખેતીની જમીન જે રેવન્યું રેકર્ડ (૧)
અમરતભાઈ માદેવજી ઠાકોર (૨)
ભરતભાઈ માદેવજી ઠાકોર, (૩)
ગણપતભાઈ માદેવજી ઠાકોરના
સંયુક્ત નામે ચાલે છે. તેઓએ તેમના
માલીકીની કબજા ભોગવટાની તથા
ત્તમામ પ્રકારના બોજા મૃકત હોવાનું
જણાવી અમારા અસીલને વેચાણ
આપવાનું નકકી કરેલ હોઈ તેથી
અમારા અસીલશ્રીએ અમારી પાસેથી
સદરહું જમીનના ટાઈટલ કલીયર
સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
સદરહું જમીન પરત્વે અન્ય
કોઈપણ જાતનો કે પ્રકારનો લાગભાગ
હકક, હિત, હિસ્સો, દાવો, બોજો,
ઈલાખો, લીયન ચાર્જ, ગીરો મોર્ગેજ,
નાંણાકીય ધીચણ કરેલ હોય કે ગણોત
હકક, ખેડ હકક, ગાડા હકક, રસ્તો
હકક, બાનાચીઠી, બાનાખતના હકકો
કૅ અન્ય કોઈ હકક, હિત, હિસ્સો
પોષાતો હોય કે રહેલો હોય તો
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૦૭ ન્
અંદર તે બદલાના દસ્તાવેજી પુરાવાની
ખરી નકલો સહિત અમોને નીચેના
સરનામે રજી.એ.ડી થી લેખિત જાણ,
કરવી. જો તેમ કરવામાં કસુર કરવામાં
આવશે તો તે સદર સીમ જમીનની!
ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગ
ભાગ, હકક, હિત, હિસ્સો દાવો બોજો
કે ઈલાખો લીયન ચાર્જ, ગીરો મોર્ગેજ,
નાંણાકીય થિરાણ કરેલ હોય કે ગણોત
હકક, ગાડા હકક, રસ્તા
બાનાચીટી, બાનાખત ના હકકો કે
અન્ય કોઈ હકક, હિત, હિસ્સો પોષાતો!
નથી અને જો હોય તો તે (Wave)
જતો કરેલ છે. તેમ માનીને અમારા
અસીલ સદર સીમ જમીનના ખાતેદાર
પાસેથી અધાટ વેચાણ દસ્તાવેજ કરવા
કાર્યવાહી કરશે અને ટાઈટલ કલીયર|
સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ
કોઈનો વાંધો કે તકરાર ચાલશે નહીં
તેની નૉધલેશો.
મુ.પાટડી
તા.૨૯/૦૩/૨૦૨૫
રસિકભાઈ ટી. સોમેશ્વરા
એડવોકેટ & નોટરી (ભારત સરકાર)
ચાર રસ્તાપસે, પાટડી,
તા.દસાડા, જી.સુરેન્દ્રનગર
મો.૯૫૭૪૮ ૧૦૭૨૧