NOTICE CONTENT
This is to inform the general public that the land situated in the revenue survey number 24, block 24, in the limits of Amodar village, taluka Waghodia, district Vadodara, having an area of 0-49-57 hectares, measuring 2.94 cents, is included in proposed TP Scheme No. 1 (Amodar). The final plot number 10, having an area of 2974 sq. m., is being allotted for this land. The owners of this land are (1) Patel Nileshbhai Ishwarbhai, (2) Valad Dharmendrabhai Ramanbhai, and they jointly want to sell this property to our client. Our client has applied to us for a title clearance certificate for this property. Therefore, if any person, bank, company, shroff, firm, financial institution, etc. has any claim, right, interest, lien, or charge on this property, they should submit their written objection with proof within 10 days from the date of this notice. If no objection is received within this timeframe, we will issue a title clearance certificate to our client. After this period, no objection or dispute will be considered. Please take note of this. Dated: 14-02-2025.
H-2, Shcham Sundar Society, Division-2, ZAK ENT, Rabari (Advocate)
Rangwatika Mandir, Behind, Bapuod Jakat
Naka, Waghodia Road, Vadodara-19. Mob: 94274350935
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજી. ડીસ્ટ્રીક્ટ : વડોદરા સબ ડીસ્ટ્રીક્ટ : વાઘોડીયાના મોજે
ગામ આમોદરની સીમમાં આવેલ ખાતા નંબરઃ પ૪૧, બ્લોક/સર્વેનં. ૨૪, જેનું ક્ષેત્રફળ ૦-૪૯-૫૭
હે.આરે.ચો.મી., આકાર રા. ૨.૯૪ પૈસા વાળી જમીનનો સમાવેશ પ્રપોઝડ ટી.પી.સ્કીમ નં. ૧
(આમોદર)માં થતા ફાઇનલ પ્લોટ નં. ૧૦ આપવામાં આવેલ છે અને જેનું ક્ષેત્રફળ ૨૯૭૪ ચો.મી.
વાળી જમીનના માલિકો (૧) પટેલ નિલેશભાઇ ઇશ્વરભાઇ (૨) વાળદ ધર્મેન્દ્રભાઈ રમણભાઇ
નાઓએ સંયુક્ત માલિકી કબજા ભોગવટાની હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવા માંગે
છે, અમારા અસીલે સદર મિલકત બાબતે ટાઈટલ કલીચરન્સ સર્ટીફીકેટની માંગણી અમારી પાસે કરેલ
છે. વાસ્તે જણાવવાનું કે, જે કોઈ ઈસમ, બેંક, કંપની, શ્રોફ, પેઢી, ફાયનાન્સીયલ સંસ્થા વિગેરેનો
કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક-હિત, સંબંધ, દાવો, અલાખો કે ચાર્જ સમાયેલ હોય, તો આ નોટીસ
પ્રસિધ્ધ થયે દિન-૧૦ માં અમોને લેખિત પુરાવા સહ વાંધો રજુ કરવો અન્યથા મુદત વિતે અમો ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ અમારા અસીલને આપીશું, ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો તકરાર ધ્યાને
લેવામાં આવશે નહી, જેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૧૪-૦૨-૨૦૨૫.
એચ-૨, શ્ચામસુંદર સોસાચટી વિભાગ-૨, ઝક ENT રબારી (એડવોકેટ)
રંગવાટીકા મંદિર પાછળ, બાપોદ જકાત
નાકા, વાઘોડીચા રોડ, વડોદરા-૧૯. મો. ૯૪૨૭૪૩૫૦૯૩૫