DISTRICT Jamnagar
TALUKA Dehgam
VILLAGE Amra
CITY auda
SURVEY# 1068
NOTICE CONTENT
Public Notice Jat District Subdistrict Taluk Dehgam of Gandhinagar Moje Amrajina Muvada, near the village boundary (Old Block/Survey No. 846/2) which after re-survey New Block/Survey No. 1068 area 0-50-41 sq.m. Old condition agricultural land (1) Ratabhai Kalabhai Bharwad (2) Badaji Mangaji Thakor, owned by both jointly and independently They have applied for a Title Clear Certificate for sale of the property. Before issuing the Title Clear Certificate as requested, if anyone has any objection or dispute or any interest, right, share, or charge on this property then they have to submit their claim along with proof of the document to us within 10 days Otherwise, it will be assumed that no interest, right, share, or charge exists in this property and if any, has been waived. Based on this, a Title Clear Certificate will be issued for the said property. And thereafter no objections or disputes will be entertained. All are requested to take note. Date: 4-6-2024 Mayank N. Barot (Advocate) Mobile No. 96648 77322 Office No. -3, Royal Rejoice-3, Next to Hanspura village, Naroda- Dehgam road, Naroda, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડિસ્ટ્રીક્ટ સબડિસ્ટ્રીકટ ગાંધીનગરના તાલુકે દહેગામના મોજે ગામ અમરાજીના મુવાડાના સીમનાં (જુનો બ્લોક/સર્વે નં.૮૪૬/૨) જેના રીસર્વે બાદના નવા બ્લોક/સર્વે નં.૧૦૬૮નીહે.આરે.ચો.મી.૦-૫૦- ૪૧ ના ક્ષેત્રફળવાળી જુની શરતની ખેતીની જમીન (૧) રતાભાઈ કાળાભાઈ ભરવાડ (૨) બદાજી મંગાજી ઠાકોરનાઓની પોતાની કુલ સ્વતંત્ર માલીકી અને કબજાભોગવટાની આવેલ હોવાનું જણાવી તેના વેચાણ વ્યવહાર અર્થે અમો પાસે ટાઈટલ કલીયર પ્રમાણપત્રની માંગણી કરેલ છે. સદર મિલકતનું માંગ્યા મુજબનું ટાઈટલ ક્લીયર પ્રમાણપત્ર ઈસ્યુ કરવા સામે કોઈને કોઈપણ પ્રકારનો વાંધો તકરાર હોય કેસદર મિલકતમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,હિત, હિસ્સો કે ચાર્જબોજો હોય તો તેના આધારભુત પ્રમાણીત લેખિત દસ્તાવેજી પુરાવા સહીત અમોને નીચેના સરનામે દિન ૧૦ની અંદર જાણ કરવી અન્યથા તેવી દત પુરી થયે સદર જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,હિત,હિસ્સો કે ચાર્જબોજો નથી અને હોયતો તે જતા કરેલછે.તેમમાની સદર મિલકતનું ટાઈટલ ક્લીયર પ્રમાણપત્ર ઈસ્યુ કરવામાં આવશે .અને ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો કે તકરારચાલશે નહીં.જેની દરેકે નોંધ લેવી. તા.-૪-૬-૨૦૨૪ મયંક એન.બારોટ (એડવોકેટ) મો.નં.૯૬૬૪૮ ૭૭૩૨૨ ઓફિસ નં -૩,રોયલ રિજોઈસ -૩, હંસપુરા ગામની બાજુમાં,નરોડા - દહેગામ રોડ,નરોડા,અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap