DISTRICT Gandhinagar
TALUKA Dahegam
VILLAGE Amrajina Muvada
CITY auda
SURVEY# 1344
NOTICE CONTENT
Public Notice: It is hereby informed to the public that within the Registration District of Gandhinagar, under the sub-district of Dahegam Taluka, in the village of Amaraji Muwada, within the survey number 1344 (old block/survey number 723/2), there is a total area of 1-47-67 hectares at the cost of Rs. 5.80 per square meter. Out of this, 1-06-23 hectares are under old agricultural tenure with rights and interests including rights to passage and access. The land is collectively owned by Revaben Balaji, widow of Balaji, Jadiaben Balaji Rathod, Lilaben Balaji Rathod, Tinaben Balaji Rathod, Amratbhai Balaji Rathod, Ranjanben Balaji Rathod, and Ashokkumar Balaji Rathod. We have decided to sell our share of the land and have demanded a title clearance certificate from us. Any person, firm, bank, etc., claiming any right or interest in this land must file their claims with documentary proof within 7 days from the publication of this notice to our file number 1365 or it will not be considered. After this period, no claims regarding the right, interest, share, burden, charge, easement, etc. on the aforementioned land will be acknowledged, assuming it has been waived willingly by any parties involved. We will issue a certificate of title clearance accordingly and no complaints will proceed thereafter. Aarvi Associates, Nirav D. Patel, Advocate, Office: 106, Global Business Park, Nr. Safari Hotel, Odhav, Ahmedabad-382415. Mob. No.- 8160565123.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ગાંધીનગરના સબ ડિસ્ટ્રીક્ટ દહેગામ ના તાલુકા દહેગામ ના મોજે ગામ અમરાજીના મુવાડા ની સીમના ખાતા નં. ૧૦૫૨ માંચાલતારેવન્યુબ્લોક/સર્વેનં. ૧૩૪૪ (જુનો બ્લોક/સર્વે નં. ૭૨૩/૨) ની કુલ ૧-૪૭-૬૭ હે.આરે.ચો.મી., આકાર રૂ. ૫.૮૦ પૈસાના ક્ષેત્રફળવાળી જુની શરત ખેતીની જમીન પૈકી ૧-૦૬-૨૩ હે.આરે.ચો.મી. પૈકી ૦-૪૭-૫૬ હે.આરે.ચો.મી. જુની શરત ખેતીની જમીન તથા તેમાં જવા-આવવાના તમામ પ્રકારના ચાલ નિકાલના હક્કો, હિતો સહિતની જમીન રેવાબેન તે બાલાજીની વિધવા પતી, જડીબેન બાલાજી રાઠોડ, લીલાબેન બાલાજી રાઠીડ, ટીનાબેન બાલાજી રાઠોડ, અમરતભાઈ બાલાજી રાઠોડ, રંજનબેન બાલાજી રાઠોડ તથા અશોકકુમાર બાલાજી રાઠોડ ની સંયુક્ત માલિકી, સહકબજા, સહભોગવટાની આવેલ છે તેમ જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ હોઈ તેઓએ અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો તે સામે કોઈપણ વ્યક્તિ, પેઢી, બેંક ઈત્યાદીને કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, બોજો કે વાંધો હોય તો તે અંગેની જાણ આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ માં અસલ દસ્તાવેજી પુરાવાની પ્રમાણીત નકલ સહિત અમોને ફાઈલ નં. ૧૩૬૫ દર્શાવી નીચેના સરનામે R.P.A.D. દ્વારા કરવી. (પુરાવા વગરનાં વાંધા ઘ્યાને લેવાશે નહિં) નહિંતર મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, બોજો, ચાર્જ, ઈઝમેન્ટ ઈત્યાદી નથી અને હોય તો તે તેમણે રાજીખુશીથી જતો યાને કે વેવ કરેલ છે તેમ સમજી અમો સદર જમીનના ટાઈટલ ક્લીયરન્સના અભિપ્રાય અંગેનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ તકરાર ચાલશે નહી. Aarvi Associates Nirav D. Patel, Advocate Office :- 106, Global Business Park, Nr. Safari Hotel, Odhav, Ahmedabad-382415. Mob. No.- 8160565123
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap