NOTICE CONTENT
Moje - Titota
District Gandhi Nagar Registration
Sub-District (Zone - 1) Gandhi Nagar
Taluk Moje Natitota village
Re-survey as per the boundary of block
No. 363 (Old block No. 993)
Rai.Cho.Mi.P-61-50 out of
He.Are.Cho.Mi.1-16-50 of
Agricultural land (1) Joshi Rajesh,
Vasudeva, (2) Joshi Rohit Vasudeva
And (3) Joshi Nirmalben Vasudeva
Ranchodbhai's widow joint
Ownership possession, enjoyment located
Out of which He.Are.Cho.Mi. 0-20-
57 land of all types
Burdens as well as legal disputes
By stating that it is free from
Our request for title clearance opinion
Has been made, on the above
Land any burden, charge,
Right of tillage, right of sharing or now
Any kind of possession right or
The right to be nearby or share is supported.
If so, please inform us at the following address
In writing within 7 days along with evidence
By Registered AD and if
If it is not done, then in the above land,
No one has any kind of right
And if so, it has been lost
It is understood that after the expiry of the period
Certificate regarding title clearance of the above land
Will be issued
And after that anyone
No objection will be raised or contested]
No.
Date: 03-04-2025.
Minesh Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
BALCHANDBHAI ASSOCIATES
D.A/ 202, Second Floor, S.
G. Business Hub, Gota Overbridge
Near, S.G. Highway, Gota,
Ahmedabad. Mob. 9879344333.
ગુજરાતી નોટિસ
મોજે - ટીટોડા
ડીસ્ટ્રીકટ ગાંધીનગર રજીસ્ટ્રેશન
સબ-ડીસ્ટ્રીકટ (ઝોન -૧) ગાંધીનગર
તાલુકાના મોજે નટીટોડા ગામની
સીમનાં રી-સર્વે મુજબના બ્લોક
નં.૩૬૩(જુના બ્લોક નં.૯૯૩) ની
રૈ.ચો.મી.પ-૬૧-૫૦ પૈકી
હે.આરે.ચો.મી.૧-૧૬-૫૦ની
ખેતીની જમીન (૧) જોષી રાજેશ,
વાસુદેવ, (૨) જોષી રોહિત વાસુદેવ
તથા (૩) જોષી નિર્મળબેન વાસુદેવ
રણછોડભાઈની વિધવાની સંયુકત
માલિકી કબજા, ભોગવટાની આવેલી
તે પૈકી હે.આરે.ચો.મી.૦-૨૦-
પ૭ની જમીન તમામ પ્રકારના
બોજાીઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર
જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ,
ખેડહક્ક, ગણોતહક્ક કે અત્ય
કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે
લાગભાગયાને હક્ક હિસ્સો પોષાતો|
હોય તો અમોને નીચેના સરનામે દિન-
૭માં લેખિત પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ
કરવામાં નહી આવે તો સદર જમીનમાં,
કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો
નથી અને હોય તો તે જતો કરેલ છે
તેમસમજી મુદત વીત્યે સદર જમીનનું
ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં,
આવશે અને તે પછીથી કોઇનો
કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે]
નહી.
તા.૦૩-૦૪-૨૦૨૫.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI ASSOCIATES
ડે.એ/ ૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩.