DISTRICT Gandhinagar
TALUKA Moje Natitota
VILLAGE Amrajina Muvada
CITY ahmedabad
SURVEY# 363 (Old block No. 993)
NOTICE CONTENT
Moje - Titota District Gandhi Nagar Registration Sub-District (Zone - 1) Gandhi Nagar Taluk Moje Natitota village Re-survey as per the boundary of block No. 363 (Old block No. 993) Rai.Cho.Mi.P-61-50 out of He.Are.Cho.Mi.1-16-50 of Agricultural land (1) Joshi Rajesh, Vasudeva, (2) Joshi Rohit Vasudeva And (3) Joshi Nirmalben Vasudeva Ranchodbhai's widow joint Ownership possession, enjoyment located Out of which He.Are.Cho.Mi. 0-20- 57 land of all types Burdens as well as legal disputes By stating that it is free from Our request for title clearance opinion Has been made, on the above Land any burden, charge, Right of tillage, right of sharing or now Any kind of possession right or The right to be nearby or share is supported. If so, please inform us at the following address In writing within 7 days along with evidence By Registered AD and if If it is not done, then in the above land, No one has any kind of right And if so, it has been lost It is understood that after the expiry of the period Certificate regarding title clearance of the above land Will be issued And after that anyone No objection will be raised or contested] No. Date: 03-04-2025. Minesh Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, BALCHANDBHAI ASSOCIATES D.A/ 202, Second Floor, S. G. Business Hub, Gota Overbridge Near, S.G. Highway, Gota, Ahmedabad. Mob. 9879344333.
ગુજરાતી નોટિસ
મોજે - ટીટોડા ડીસ્ટ્રીકટ ગાંધીનગર રજીસ્ટ્રેશન સબ-ડીસ્ટ્રીકટ (ઝોન -૧) ગાંધીનગર તાલુકાના મોજે નટીટોડા ગામની સીમનાં રી-સર્વે મુજબના બ્લોક નં.૩૬૩(જુના બ્લોક નં.૯૯૩) ની રૈ.ચો.મી.પ-૬૧-૫૦ પૈકી હે.આરે.ચો.મી.૧-૧૬-૫૦ની ખેતીની જમીન (૧) જોષી રાજેશ, વાસુદેવ, (૨) જોષી રોહિત વાસુદેવ તથા (૩) જોષી નિર્મળબેન વાસુદેવ રણછોડભાઈની વિધવાની સંયુકત માલિકી કબજા, ભોગવટાની આવેલી તે પૈકી હે.આરે.ચો.મી.૦-૨૦- પ૭ની જમીન તમામ પ્રકારના બોજાીઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અત્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગયાને હક્ક હિસ્સો પોષાતો| હોય તો અમોને નીચેના સરનામે દિન- ૭માં લેખિત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં, કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમસમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં, આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે] નહી. તા.૦૩-૦૪-૨૦૨૫. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, BALCHANDBHAI ASSOCIATES ડે.એ/ ૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap