DISTRICT Kheda
TALUKA Mahemdavad
VILLAGE Amsaran
CITY auda
FINAL PLOT# 306
SURVEY# R21
NOTICE CONTENT
Public Notice Registration district Kheda, sub-district Mahemdavad, in the taluka of Kheda at the limits of Aamsaran, ongoing survey/block no. R21, 1-60-86 hectares, accounting for 6.94 acres, an old conditional agricultural land originally owned by Vajaji Chhagaji. His heirs are Champaben Vajabhai Sodha's daughter Ratbhai Ramabhai, Fatabhai Ramabhai, Kapilaben Ramabhai's daughter Jesangbhai Ramabhai, Putiben Ramabhai's daughter Manjulaben Ramabhai's daughter, among whom is Arvindbhai Ramabhai. Notice is hereby given that the aforementioned deceasement led to the joint ownership. They have decided to sell our property which has clear and marketable title sans any claims. A request for a title clearance certificate has been made to us. If anyone has any rights, interest, shares, claims, encumbrances, objections, they must notify Registered A.D. within 7 days with credible evidence (unsupported objections will not be considered). Failure to do so will be interpreted as waiver (renouncing) any such claims, and a clearance certificate will be issued thereafter with no further disputes entertained. Dinesh B. Patel, Advocate Office: C-404, Revati Plaza, near Bhakti Circle, S.P. Ring Road, Nikol, Ahmedabad-380049 Mobile No. 98790 57290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ખેડા સબ- ડિસ્ટ્રીક્ટ મહેમદાવાદ ના તાલુકા ખેડા ના મોજે આમસરણ ની સીમના ખાતા નં. ૩૦૬ માં ચાલતા સર્વે/બ્લોક નં. ર૨૧ ની ૧-૬૦-૮૬ હે.આરે.ચો.મી., આકાર રૂ.૬.૯૪ પૈસાના ક્ષેત્રફળવાળી જુની શરતની ખેતીની જમીન સ્વ. વજાજી છગાજીના વારસ ચંપાબેન વજાભાઈ સોઢાની દિકરી, રતાભાઈ રામાભાઈ, ફતાભાઈ રામાભાઈ, કપીલાબેન રામાભાઈની દીકરી, જેસંગભાઈ રામાભાઈ, પુતીબેન રામાભાઈની દીકરી, મંજુલાબેન રામાભાઈની દીકરી, અરવિંદભાઈ રામાભાઈ નાઓની આવેલ હતી જે પૈકી અરવિદભાઈ રામાભાઈ નિર્વશ અવસાન પામતા ઉપરોક્ત જમીનસ્વ. વજાજી છગાજીના વારસ ચંપાબેન વજાભાઈ સોઢાની દિકરી, રતાભાઈ રામાભાઈ, ફતાભાઈ રામાભાઈ, કપીલાબેન રામાભાઈની દીકરી, જેસંગભાઈ રામાભાઈ, પુતીબેન રામાભાઈની દીકરી, મંજુલાબેન રામાભાઈની દીકરી તાઓની સંયુક્ત સહમાલિકી, સહકબજા-ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી તેઓએ અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરીને અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે તો સદરહુ જમીનમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો હોય તો દિન-૭ (સાત) માં પ્રમાણીત પુરાવા સહિત લેખીતમાં રજી.એ.ડી. થી જાણ કરવી (પુરાવા વગરનાં વાંધા ધ્યાને લેવાશે નહી) અને જો તેમ કરવામાં કસુર થશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ કલીયરન્સના અભિપ્રાય અંગેનુ સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની કોઈ તકરાર ચાલશે નહી. દિનેશ બી. પટેલ, એડવોકેટ ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા, ભક્તિસર્કલ પાસે, એસ.પી.રીંગરોડ, નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯ મો. તં. ૯૮૭૯૦ ૫૭૨૯૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap